તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર સબ ઓફિસરની પરીક્ષાનો વિરોધ, 244 કર્મીઓની પોલીસ અટકાયત કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરીક્ષાનો વિરોધ કરતા કર્મચારીઓ - Divya Bhaskar
પરીક્ષાનો વિરોધ કરતા કર્મચારીઓ
  • કાળી પટ્ટી બાંધી બોયકોટ કર્યો
  • કર્મીઓ જ હતા પરીક્ષાર્થી
અમદાવાદ: શહેર ફાયર બ્રિગેડના જવાનોની સિનિયોરીટી પ્રમાણે પ્રમોશન અને કામના નિશ્ચિત કલાકની માંગ મુદ્દે રવિવારે સબ ઓફિસરની પરીક્ષાનો ફાયરના 244 જવાનોએ બહિષ્કાર કરતા તેમની ગુજરાત યુનિ. પોલીસે અટકાયત કરી હતી. પોલીસે છોડ્યા બાદ ફાયરના શહેરભરના જવાનોએ તેમને આપેલા વધારાનો ચાર્જ છોડી દીધો હતો. મોટાભાગની સિનિયર પોસ્ટ ખાલી છે અને તે જગ્યા પર જુનિયર કક્ષાના જવાનોને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.