તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર: ચંડીસર GIDCની ઓઈલ મિલમાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર ઘટના સ્થળે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર: ચંડીસર જીઆઈડીસીમાં સ્થિત કૈલાસ ઓઈલ મિલમાં ભીષણ આગ ભભૂકી હતી. જેને દૂરદૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. ઘટનાની જાણ થતાં પાલનપુર અને ડીસાના 7 ફાયર ફાયટર ઘટનાસ્થળે દોડી ગયા હતા.
દિવેલા ખાખ: ઓઈલ મિલમાં રાખવામાં આવેલી હજારો બોરીમાં ભરેલા દિવેલા (એરંડા) બળીને ખાખ થયા હતા. આગને પગલે કેટલું નુકસાન થયું છે તે હજુ બહાર આવ્યું નથી. (માહિતી અને તસવીરો: ધવલ જોષી, પાલનપુર) 
અન્ય સમાચારો પણ છે...