અમદાવાદ / રિલિફ રોડના મૂર્તિમંત મોબાઈલ માર્કેટમાં ભીષણ આગ

DivyaBhaskar.com

Mar 15, 2019, 03:20 PM IST
fire breaks in murtimant mobile market relief road ahmedabad

 • આગ લાગતા રિલિફરોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો
 • ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી
 • કોમ્પલેક્ષની દુકાનોમાં ભારે નુકસાન, આગ કાબુમાં

અમદાવાદ: રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્ષના મોબાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કોમ્પલેક્ષની દુકાનોમાં ભારે નુકસાન થયુ હતું.

આગ કાબુમાં: મૂર્તિમંત મોબાઈલ માર્કેટના બીજા માળે આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. 5થી વધુ ફાયર ફાયટર દ્વારા હાલ કાબુ મેળવાયો છે. આગ લાગતા રિલિફરોડ પર ભારે ટ્રાફિકજાન સર્જાયો હતો. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

X
fire breaks in murtimant mobile market relief road ahmedabad
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી