AMCને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નકલ પણ ન આવડી, સરદારની પ્રતિમામાં જમીન આસમાનનો ફરક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીના દેખાવમાં ભિન્નતા - Divya Bhaskar
સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીના દેખાવમાં ભિન્નતા
અમદાવાદ: રિવરફ્રન્ટ પર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની રેપ્લિકા મૂકાઈ છે. જોકે કોર્પોરેશને નકલમાં પણ અક્કલ વાપરી નથી. સરદારની રેપ્લિકાનો ચહેરો એકપણ એંગલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ચહેરાને મળતો આવતો નથી. આંખો તેમજ ચહેરા પરથી કોર્પોરેશને મૂકેલી પ્રતિમા જાણે બીજા કોઈને હોય તેમ લાગે છે. 

અન્ય સમાચારો પણ છે...