તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હી કરોલબાગ હોટલ આગ દુર્ઘટનામાં 17 મૃતકો પૈકી એક ગુજરાતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક રાબિયાબેન GEBમાં કામ કરતા હતા
  • ઓફિસના કામથી હોટેલ અર્પિતમાં રોકાયા હતા

દીપક ભાટી, અમદાવાદ: દિલ્હીના કરોલબાગમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં મંગળવારે વહેલી સવારે 4.30 વાગે આગ લાગી હતી. આ આગમાં કુલ 17 લોકોના મોત થયા હતા. જેમાં કુલ મૃતકોમાં એક ગુજરાતી પણ સામેલ છે. નવસારીમાં રહેતા અનેસુરતના ડીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસમાં લો ઓફિસર તરીકે ફરજ બજાવતા રાબિયા જુસબભાઈ મેમણનું મૃત્યુ થયું હતું. દિવ્યભાસ્કરે તેમના પરિવારજનોનો સપંર્ક કરીને સમગ્ર માહિતી મેળવી છે.