તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Alpesh Kathiria Bail Demand Patidars On Dharna And Tribute To Pulwama Martyr In Ahmedabad

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલ્પેશની જેલમુક્તિ માટે ધરણાં પર બેઠા પાટીદારો, પુલવામા આંતકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરમતી આશ્રમ પાસે ધરણાં - Divya Bhaskar
સાબરમતી આશ્રમ પાસે ધરણાં
  • સુરત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહના ગુનામાં જેલમાં
  • દિનેશ બાંભણિયા અને દિનેશ સાંબવા સહિતના નેતાઓ ધરણાં પર બેઠા
અમદાવાદ: સુરત પાસ કન્વીનર રાજદ્રોહના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો છે. તેની જેલમુક્તિ માટે પાટીદાર નેતાઓ ધરણાં પર બેઠા છે. જેમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ગાંધી આશ્રમ પાસેના બત્રીસી હોલ ખાતે ધરણાં યોજાઈ રહ્યા છે. જે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ), સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) અને સમસ્ત પાટીદાર સમાજના નેજા હેઠળ કર્યા હતા.

પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણિયા,  દિલીપ સાંબવા, અતુલ પટેલ સહિતના આંદોલનકારીઓ ધરણાં પર બેઠા છે. 

શહીદોના પરિવારને નોકરી અને ઘાયલ પરિવારોનો સહાય આપો પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તમામ કેસો પરત ખેંચો અલ્પેશ કથીરિયાને કાયદાકીય આંટાઘૂંટીમાં ફસાવ્યા વગર જામીન આપવા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો