તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેખિત પરીક્ષાના વિરોધમાં અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓ અન્નજળનો ત્યાગશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓની ફાઈલ તસવીર
અમદાવાદઃ 24 ફેબ્રુઆરીના રોજ યોજાનારી લેખિત પરીક્ષાનો વિરોધ કરવા માટે અમદાવાદ ફાયર વિભાગના કર્મચારી આવતીકાલ(22 ફેબ્રુઆરી)થી અન્નજળનો ત્યાગ કરશે. આ સિવાય ફાયર વિભાગમાં ખાલી પડેલી સબ ઓફિસરની જગ્યા પર સિનિયોરિટી મુજબ ભરતી કરવાની પણ માંગ કરી છે.