તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણ સામે કર્મચારીઓનો વિરોધ, ભૂખ હડતાલ પર ઉતર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ - Divya Bhaskar
વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ

અમદાવાદઃ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(AAI)એ અમદાવાદ એરપોર્ટનું સંચાલ અદાણી ગ્રુપને સોંપવામાં આવ્યું છે. આમ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અપગ્રેડેશન અને સંચાલન હવે અદાણી ગ્રુપ કરશે. આ નિર્ણય બાદ અમદાવાદ એરપોર્ટના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં ભૂખ હડતાલ પર ઉતર્યા છે. આ દરમિયાન કર્મચારીઓએ 'હવાઈ અડ્ડા બચાઓ...'ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

અમદાવાદ એરપોર્ટની આવક અને પ્રોફિટ

વર્ષઆવકપ્રોફિટપેસેન્જર
2014-15230 કરોડ58 કરોડ5011875
2015-16285 કરોડ74 કરોડ6455939
2016-17340 કરોડ89 કરોડ7350615
2017-18375 કરોડ139 કરોડ9131137