તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • After The Attack On The POK, All TheAfter The Attack On The POK, All The Border Highlights Including Gujarat, Including The Gujarat High Court, Border Highlights Including Gujarat, Including The Gujarat High Court,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતે POK પર કરેલા હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ પીઓકેમાં આતંકવાદી છાવણી ઉપર ઇન્ડિયન એરફોર્સે કરેલી એર સ્ટ્રાઇક બાદ સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને સરહદી રાજ્ય તરીકે ગુજરાતમાં એલર્ટના આદેશ કરાયા છે. ખાસ કરીને દરિયાઇ સરહદે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ ઉપરાંત ગુજરાત મરીન પોલીસને પણ એલર્ટ કરાઇ છે. દરિયામાં 5 નોટિકલ માઇલથી વધુ દૂર નહીં જવા માછીમારોને સ્થાનિકકક્ષાએથી સાવચેત કરાઇ રહ્યા છે સાથે સાથે લોકલ ઇન્ટેલિજન્સને પણ કામે લગાડવામાં આવી છે. બીજીતરફ સલામતી વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઇ લેવલ બેઠક બોલાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો