તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધી બાદ ગુજરાતમાંથી 10 કરોડની નકલી નોટો ઝડપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકસભામાં 1 જાન્યુઆરીએ રજૂ થયેલા NCRBના રિપોર્ટમાં નકલી નોટોની માહિતી બહાર આવી

અમદાવાદ: બે વર્ષના આંકડા જોતા ગુજરાત 10.16 કરોડની નકલી નોટો ઝડપાઈ છે. કરોડોની કિંમતની નકલી નોટો નોટબંધી લાદવામાં આવી તેના બાદ પકડાઈ છે. નકલી નોટોનો આંકડો લોકસભામાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)માં બહાર આવ્યો હતો.

 

4 જાન્યુઆરીએ હિંમતનગરમાં છાપખાનું ઝડપાયું

 

હિંમતનગરમાં નવી રૂપિયા 500ની ચલણી નોટો છાપતા કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો હતો. પાંચ આરોપીઓને 17 નકલી નોટો અને પ્રિન્ટર ઝડપી લેવાયા હતા.

1) નોટબંધી પહેલા ઓછી બાદમાં વધુ નકલી નોટો પકડાઈ

2015 2016 2017 2018 Total
15918300 23729050 90088850 11535795 141271995

 

નોટબંધી પહેલા એટલે કે 2015-16માં 3.96 કરોડની નકલી નોટો ઝડપાઈ હતી. ત્યારબાદ ઉછાળો આવીને 2017-18માં 10.16 કરોડની ફેક કરન્સી ગુજરાત પોલીસે ઝડપી પાડી હતી.