તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદીવાસી સમુહ લગ્નમાં નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા તે પહેલા પુલવામાના શહીદોને અંજલી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમુહલગ્નમાં નવદંપતીએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી - Divya Bhaskar
સમુહલગ્નમાં નવદંપતીએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં આજે આદીવાસી સમાજના સમુહ લગ્ન યોજાયા હતા. જેમાં નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડે તે પહેલા પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

લગ્ન મંડપમાં બેનર: દેશની રક્ષા માટે કાશ્મીરમાં ફરજ પરના સીઆરપીએફ જવાનોને પુલવામામાં આત્મઘાતીએ હુમલામાં કરતાં શહીદ થયા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા સમુહ લગ્નમાં લગ્નમંડપમાં યુગલો બેનરો રાખીને સપ્તપદીના ફેરા કર્યા હતા. 

મહેમાનો: આદીવાસી ભીલ પંચાયત ટ્રસ્ટ 14 ગામના ચોથા સમુહ લગ્નમાં રાજ્ય સરકારના મંત્રી અને ધારાસભ્ય હાજર રહ્યા હતા. તેમાં એડિશનલ ચીફ સિવિલ ડિફેન્સ મહિલા વિંગના રંજિતા કૌરની સાથે કોર્પોરેટર અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો