તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં 5 વર્ષમાં 638 મંદિર લૂંટાયા, 3.31 કરોડ ચોરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 64.84 લાખની રોકડ અને 2.66 કરોડના મુદ્દામાલ મળી 3.31 કરોડની ચોરી
  • ગૃહમંત્રીએ કહ્યું કે આવા ગુના અટકાવવા સરકાર સખ્ત પગલાં લેશે

ગાંધીનગર: રાજ્ય સરકાર એક તરફ સલામત ગુજરાતનો દાવો કરી રહી છે ત્યારે ઇશ્વરનું ઘર એવા મંદિરો જ સલામત રહ્યાં નથી. 5 વર્ષમાં રાજ્યમાં 638 મંદિરમાં લૂંટ, ધાડ અને ચોરીની ઘટના બની છે જેમાં 64.84 લાખની રોકડ અને 2.66 કરોડના મુદ્દામાલ મળી 3.31 કરોડની ચોરી થઇ હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. છેલ્લા 5 વર્ષમાં 614 મંદિરમાં ચોરી, 13માં લૂંટ અને 11માં ધાડના બનાવ બન્યા હોવાની માહિતી સરકારે એક પ્રશ્નના જવાબમાં રજૂ કરી હતી. આવા ગુના અટકાવવા સખત પગલાં લેવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો