તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયપુર પતંગબજારમાં 1 કિમીના પટ્ટામાં 24 કલાકમાં 70 હજાર લોકોની ખરીદી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણના આગલા દિવસે ઘરાકી ખૂલવા સાથે રાયપુરના પતંગબજારમાં મોડી રાત સુધી લોકોની ભીડ  જામી હતી.  આ ઉપરાંત દિલ્હી દરવાજા, કાલુપુર ટંકશાળ સહિતના વિસ્તારોમાં આખી રાત ખરીદદારો દેખાયા હતા. પતંગ-દોરી ઉપરાંત ગોગલ્સ, પીપૂડા, ટોપીની પણ લોકોએ ધૂમ ખરીદી કરી હતી. - Divya Bhaskar
ઉત્તરાયણના આગલા દિવસે ઘરાકી ખૂલવા સાથે રાયપુરના પતંગબજારમાં મોડી રાત સુધી લોકોની ભીડ જામી હતી. આ ઉપરાંત દિલ્હી દરવાજા, કાલુપુર ટંકશાળ સહિતના વિસ્તારોમાં આખી રાત ખરીદદારો દેખાયા હતા. પતંગ-દોરી ઉપરાંત ગોગલ્સ, પીપૂડા, ટોપીની પણ લોકોએ ધૂમ ખરીદી કરી હતી.
  • રવિવાર રાતથી સોમવારે મધરાત પછી પણ શહેરનાં વિવિધ બજારોમાં પતંગ-દોરી ખરીદનારા ઊમટ્યા
  • શહેરના સૌથી મોટા રાયપુર પતંગબજારમાં નાની-મોટી મળી અંદાજે 700 દુકાનમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની લાઈનો

રાજ્યનો એનિમલ હેલ્પલાઇન1962
વાઇલ્ડ લાઇફ કેસ સેન્ટર(ફોરેસ્ટ)થલતેજ7600009845,46
જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, આંબાવાડી9924418184
સર્વ ધર્મ રક્ષક ટ્રસ્ટ, નવરંગપુરા9376144559
નમો નમો પરિવાર ,વાસણા9829410101
પારેવડા ગ્રુપ બાપુનગર7041473787
સંવેદના ફાઉન્ડેશન, શાહીબાગ9327630170

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો