તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 41 Candidates Out Of 131 SPIPA Qualifying UPSC Mains Qualify

UPSC મેઇન્સ આપનારા સ્પીપાના 131માંથી 41 ઉમેદવારો ક્વોલિફાય

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્પીપાની ફાઇલ તસવીર.
  • મેઇન એક્ઝામ પાસ કરનારા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ફેબ્રુઆરીમાં લેવાશે

વર્ષજગ્યા
2015-161129
2016-171079
2017-18980
2018-19780
2019-20896

છેલ્લાં 5 વર્ષમાં UPSCમાં પાસ થયેલા ઉમેદવારો

વર્ષપ્રીલિમપાસમેઇનદેશના પાસસ્પીપાના પાસ
2015-1636615008150303150
2016-1738215445144296132
2017-1842113366133256843
2018-1940010468132199442
2019-2042911845131230441

મેઇન્સ ક્લિયર કરનારા ઉમેદવારોની સંખ્યા વધી
સ્પીપાના ડિરેક્ટર જનરલ કૌશિક ભીમજિયાણીએ જણાવ્યું હતું કે, કેટલાંક વર્ષો પહેલાં મેડિકલ,એન્જિનિયરિંગની પરીક્ષા ક્લિયર કરવા માટે ગુજરાતના યુવાનો રસ દાખવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના યુવાનોમાં યુપીએસસી આપવા બાબતે જાગૃત્તિ આવી છે. વળી સરકારે સ્થાપેલી સ્પીપા થકી સ્ટડી મટીરિયલ, ગ્રૂપ ડિસ્ક્શન, કોચિંગનું માર્ગદર્શન આપવામાં આવતા ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષાઓમાં જવલંત સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. યુપીએસસી આપનારા-ક્લિયર કરનારા ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો