• Gujarati News
  • National
  • 34% Of Students Think Of Dying Because Of Less Communication With Parents, Stress In Relationships

34 ટકા વિદ્યાર્થીને માતા-પિતા સાથે ઓછી વાતચીત, રિલેશનમાં સ્ટ્રેસના કારણે મરવાનો વિચાર આવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો.10-12ના વિદ્યાર્થીમાં તણાવ, ચિંતા, હતાશા જોવા મળી
  • પાલડી, સેટેલાઇટ, વસ્ત્રાપુર, થલતેજની 8 જાણીતી સ્કૂલોના 1400 વિદ્યાર્થીઓ પર રૂડમીનો સરવે
  • 42 ટકા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગે છે જ્યારે 17 ટકાને ઘરેથી ભાગી જવાના સતત વિચારો આવે છે

  • 21%ને ભણવાનું બોજારૂપ અને 42%ને યાદ રહેતું નથી
  • 34% ચિંતા, તનાવ, હતાશા અને મરવાનો વિચાર
  • 42% ભણવામાં ધ્યાન નથી રહેતુ
  • 21% ભણવાનું બોજા રૂપ લાગે છે
  • 17% વિદ્યાર્થીઓને વાલીઓનું દબાણ રહે છે
  • 17% વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સંબંધીત ચિંતા
  • 42% વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગે છે
  • 17% વિદ્યાર્થીઓને ઘરેથી ભાગી જવાનો વિચાર
  • 17% વિદ્યાર્થીઓને આંતર સંબંધોમાં અંતર