• સર્વર ડાઉન થતાં વિદ્યાર્થીઓના આધાર ડાયસની એન્ટ્રી અટકી

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:50 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ સ્કૂલના દરેક બાળકને આધાર નંબર સાથે જોડવામાં આવી રહ્યાં છે. આધાર નંબરની માફક આધાર ડાયસ વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી રહેશે. પરંતુ અમદાવાદ શહેર વહીવટી સંઘે ડીઇઓમાં રજૂઆત કરી છે કે જે સાઇટ પર ...

 • ઓઢવ ગરીબ આવાસના 1344 મકાનને શરતો સાથે રિડેવલપમેન્ટનો લાભ અપાશે

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:50 AM IST

  અમદાવાદ | ઓઢવમાં ઈંદિરા આવાસ યોજનાના 84 બ્લોકના 1344 મકાનને અમુક ચોકક્સ શરતો સાથે રિડેવલપમેન્ટનો લાભ અપાશે. આ આવાસના બે બ્લોક તૂટી પડ્યા હતા અને 20 ભયજનક બ્લોક ઉતારી લેવા હાલ કાર્યવાહી ચાલી રહી છે. બાકી હપતા સહિતની રકમ ભરે ...

 • 10 શહેરમાં ગરમી 32ને પાર, બપોરે ભાદરવા જેવો તડકો

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:50 AM IST

  છેલ્લાં અઠવાડિયાથી રાજ્યમાં વરસાદની ગેરહાજરીને કારણે ગરમી અને બફારામાં વધારો થયો છે. ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરોમાં ગરમીનો પારો 32 ડિગ્રી પાર કરી જતાં લોકો ભાદરવા જેવા તડકાનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 33.9 ડિગ્રી સાથે ‌ભાવનગર સૌથી ...

 • LDના 637 વિદ્યાર્થીને 12 લાખ સુધીની જોબ ઓફર

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:50 AM IST

  એલ ડી એન્જિનિયરિંગ કોલેજમાં ફાઈનલ યરના 637 વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં સૌથી વધુ 190 કંપનીઓએ વાર્ષિક રૂ. 3.5 લાખથી રૂ.12 લાખ સુધીનંુ જોબ પેકેજ ઓફર કર્યું છે. પ્લેસમેન્ટ સેલે 14 બ્રાન્ચના 637 વિદ્યાર્થીઓને માટે ઓક્ટોબર 2017થી જુલાઈ 2018 દરમ્યાન જોબ ...

 • સરકારી ઓફિસો બહાર ટ્રાફિક ડ્રાઈવ, 971 લોકોને મેમો, 1 લાખ દંડ વસૂલાયો

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:46 AM IST

  રોડ પર પાર્ક કરેલી RBIની કૅશવાન-સરકારી ઓફિસમાં આવેલા લોકોને મેમો ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ ટ્રાફિક પોલીસે ગુરુવારે તમામ સરકારી અોફિસો તેમજ પોલીસ સ્ટેશનનો પાસે હેલ્મેટ અને સીટબેલ્ટની ડ્રાઇવ યોજી હતી. ગુરુવારે જ 971 લોકોને મેમો આપી 1.07 લાખનો ...

 • મચ્છરના બ્રીડિંગ મળતા 111ને નોટિસ, 4 લાખ દંડ

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:46 AM IST

  કોર્પોરેશનના હેલ્થ વિભાગે તમામ ઝોનમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ, શાળાઓ, શહેરી ગરીબ આવાસો, સરખેજ સહિત 718 યુનિટમાં ચેકિંગ હાથ ધરાયું હતું. હેલ્થ વિભાગના ચેકિંગમાં બહેરમપુરામાં અમન અને ચિરાગ પ્રાથમિક શાળા જેવી મ્યુનિ. સ્કુલ સહિત અગ્રણી શાળાઓમાં કન્સ્ટ્રક્શન સાઈટ અને કોમર્શિયલ એકમોમાં ...

 • સેવા સેતુના અમલ માટે 40 પ્રભારી અધિકારીની વરણી

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:46 AM IST

  શહેરીજનોને આરોગ્ય સુખાકારીની સુવિધા પૂરી પાડવા અને સરકારી યોજનાઓનો સેવા સેતુ મારફતે મહત્તમ લાભ પહોંચાડવાની નેમ સાથે મ્યુનિ. અધિકારીઓને જુદા જુદા વોર્ડ- વિસ્તારમાં પ્રભારી અધિકારી તરીકે વરણી કરાઈ છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ નાગરિકોને સારી અને ગુણવત્તાસભર સેવાઓ મળી રહે ...

 • રાહત|ડીજિટલ પેમેન્ટ મારફતે પ્રોપર્ટી ટેક્સ ચૂકવનારને 2% વળતર

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:46 AM IST

  અમદાવાદ | નાગરિકોને કેશલેસ અને ડીિજટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સની ચૂકવણી કરનારને 2 ટકા ડિસ્કાઉન્ટ- વળતર આપવાનું નક્કી કરાયું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટે કહ્યું કે, તા.1 સપ્ટેમ્બરથી તા. 31 માર્ચ, 2019ના સમયગાળા દરમિયાન મિલકતવેરો ...

 • નિર્ણય| પશ્ચિમ રેલવેની 3 ટ્રેનોમાં કેટરિંગ સુવિધા મરજિયાત કરાઈ

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:46 AM IST

  અમદાવાદ | પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ નવી દિલ્હી રાજધાની સહિત કેટલીક ટ્રેનોમાં કેટરિંગ સુવિધા મરજિયાત કર્યા બાદ હવે વધુ ત્રણ ટ્રેનોમાં આ સુવિધા 6 મહિના માટે મરજિયાત કરવાની જાહેરાત કરી છે. જેમાં મુંબઈ - જયપુર દુરન્તો, મુંબઈ - ઇન્દોર દુરન્તો ...

 • શિક્ષણ| ડિગ્રી -ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ કન્ફર્મ કાર્યવાહી પૂર્ણ

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:46 AM IST

  અમદાવાદ | ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની કુલ 4906 બેઠકો પરની સેકન્ડ રાઉન્ડ સીટ એલોટમેન્ટની મંગળવારે જાહેરાત કરાયા બાદ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવવાની કાર્યવાહી છઠ્ઠી સપ્ટેમ્બર, ગુરૂવારે પૂરી થઈ છે. આ પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્રવેશ કાર્યવાહીને લગતી ...

 • રસોડામાં ગંદકી બદલ જાણીતી 21 હોટેલ અને રેસ્ટોરાં સીલ

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:46 AM IST

  કોર્પોરેશનના હેલ્થ વિભાગે પ્રખ્યાત હોટલો અને રેસ્ટોરાં કીચન સહિત અન્ય સ્થળે પારવાર ગંદકી જોવા મળતા 21 હોટલો, રેસ્ટોરાં, ડાઈનિંગ હોલને સીલ માર્યા છે. હેલ્થ વિભાગે, કેપ ટાઉન રેસ્ટોરેન્ટ, ગુલાલવાડી ભાજીપાઉં, પ્રસાદ ડાઈનિંગ હોલ, કેપટાઉન રેસ્ટોરાં, ગુડલક હોટલ, વિલિયમ જોન્સ પીઝા ...

 • ડાંગરનો પાક બચાવવા ખારીકટ અને ફતેવાડીમાં નર્મદાનું પાણી છોડાશે

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:46 AM IST

  રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ખેતરોમાં ઉભેલા પાકને બચાવવા માટે સિંચાઇના પાણીની જરૂરિયાત ઉભી થઇ છે તે વિસ્તારોમાં ગુરૂવારે રાતથી જ નર્મદાનું પાણી નહેરોમાં છોડવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ જિલ્લામાં ડાંગરનો પાક બચાવવા માટે ફતેવાડી ...

 • અમદાવાદમાં વિરોધ કરી રહેલા 25ની અટકાયત

  DivyaBhaskar News Network | Sep 07,2018, 02:46 AM IST

  એસટી કાયદાના વિરોધમાં ભારત બંધના એલાન સંદર્ભે ગુજરાતમાં અમદાવાદમાં દેખાવો થયા હતા. યુવા બ્રહ્મશકિત મેવાડ પ્રદેશની આગેવાનીમાં બપોરે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે દેખાવો થયા હતા. જ્યારે મોડી સાંજે ઘાટલોડિયાના પ્રભાત ચોક ખાતે દેખાવ કરવામાં આવ્યા હતા. યુવા બ્રહ્મશકિત મેવાડ પ્રદેશના ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી