• બાપુગરમાં માત્ર રૂ. 500 માટે યુવાનને ચપ્પાના ઘા ઝીંક્યા

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:41 AM IST

  બાપુનગરમાં એક જ ચાલીમાં રહેતા બે લોકો વચ્ચે પૈસાની લેતીદેતીમાં ઝઘડો થતા એક વ્યક્તિએ બીજા વ્યક્તિ પર ચપ્પાથી હુમલો કર્યો હતો. હુમલાખોરે ‘મેં તારા પર ખર્ચેલા પૈસા પાછા આપી દે, કહી એક વ્યક્તિ પર ગુસ્સે થઇ હુમલો કર્યો હતો. જેને ...

 • GTUના વિવિધ સેમિસ્ટરની પરીક્ષા 15 નવેમ્બરથી શરૂ

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:41 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ જીટીયુના પરીક્ષા વિભાગે ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરી-ફાર્મસી-એમબીએ-એમસીએ સહિતની વિવિધ વિદ્યાશાખાની રેગ્યુલર-રેમેડિયલ વિન્ટર એક્ઝામ 2018ના સમયપત્રકની જાહેરાત કરી છે, આ જાહેરાત અનુસાર 15મી નવેમ્બરથી પરીક્ષાઓનો પ્રારંભ થશે અને આ પરીક્ષાઓ નવેમ્બર-ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ચાલશે. કુલ 250થી વધુ પરીક્ષા ...

 • મચ્છરોનાં બ્રીડિંગ મળતાં સ્કૂલો, હોસ્પિટલ સહિત 536 યુનિટને 20 લાખ દંડ કરાયો

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:41 AM IST

  કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ, હોસ્પિટલ, શાળાઓ, સહિત 536 યુનિટમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગમાં અગ્રણી શાળાઓમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં લાંભામાં બે કન્સ્ટ્રક્શન સાઈટ ‘સીલ’ કરીને કુલ રૂ. 8 લાખ, 49 હજારનો દંડ અને ...

 • ટ્રાફિક પોલીસે કારનું વ્હીલ લોક કર્યું તો યુવક વ્હીલ બદલીને ભાગી ગયો

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:41 AM IST

  અમદાવાદ | માધવપુરા વિસ્તારમાં રસ્તા પર અડચણરૂપ પાર્ક કરેલી કારને પોલીસે લોક માર્યું હતું. જે બાદ કારચાલક લોક મારેલું વ્હીલ ખોલી એની જગ્યાએ સ્પેરવ્હીલ ફીટ કરી નાસી છૂટ્યો હતો. જેની પોલીસે 22 વર્ષીય યુવાનની જુહાપુરાથી ધરપકડ કરી કલમ 379 મુજબ ...

 • શાહીબાગ ગોગા મંદિરમાં નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:41 AM IST

  અમદાવાદ ઃ શાહીબાગ વિસ્તારમાં સાબરમતી નદીના કાંઠે આવેલા ગોગા મહારાજના મંદિરમાં શ્રાવણ વદ પાંચન ‘નાગ પંચમી’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તઓ દ્વારા નાગ દેવતાને દૂધ, મિષ્ઠાનથી અભિષેક કરવામાં આવ્યું હતું. મંદિરમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મોટી ...

 • નેમિનાથ જિનાલય નરોડાથી જિન આગમોની શોભાયાત્રા યોજાઈ

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:41 AM IST

  અમદાવાદ ઃ જિનશાસનના મહાન અણગાર યોગનિષ્ઠ આચાર્ય ભગવંત કેસરસૂરિશ્વરજી મ.સા.ની 87મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શ્રાવણ વદ પાંચમ 31 ઓગસ્ટના રોજ સાધ્વીજી ભગવંત જ્યોતિપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની નિશ્રામાં નેમિનાથ જિનાલય, હરિપાર્ક, નરોડા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે ભવ્ય જિન આગમોની શોભાયાત્રા નીકળી ...

 • શિવાનંદ આશ્રમમાં ભાગવત કથા યોજાશે

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:41 AM IST

  અમદાવાદઃ શિવાનંદ આશ્રમ, ઇસરો સામે, સેટેલાઈટ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા 1 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી દરરોજ બપોરે 4 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી યોજાશે. આ કથા ડો. કૃષ્ણકુમાર મહેતા (શાસ્ત્રી)ની વ્યાસપીઠે યોજાશે. ભગવાન શ્રી ...

 • ઋષિકુમારો દ્વારા સામવેદ પારાયણ અનુષ્ઠાન પૂર્ણ

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:41 AM IST

  अमઅમદાવાદ ઃ સનાતન ધર્મનો મૂળ આધાર ગ્રન્થ વેદ છે. પાંચ વર્ષથી વેદજ્ઞ પંડિતો દ્વારા અેસજીવીપી ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા શ્રાવણ માસમાં ચારેય વેદનું અનુષ્ઠાન કરવામાં આવે છે. જેમાં ઋષિકુમારો દરરોજ બપોરે 3થી 6 વાગ્યા સુધી વેદનુ ...

 • જન્માષ્ટમીએ શહેરમાં ધર્મ સંમેલન, શોભાયાત્રા

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:41 AM IST

  अमઅમદાવાદ: ભારત સેવાશ્રમ સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સયુક્તરીતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે 3 સપ્ટેમ્બરના રોજ સવારે 10.30 વાગે ધર્મ સંમેલન તથા બપોરે 12 વાગે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રાને ભારત સેવાશ્રમ સંઘ આશ્રમરોડ ખાતે સ્વામી આત્મભોલાનંદજી મહારાજ ...

 • હરેકૃષ્ણ મંદિરમાં મહાભિષેક સાથે જન્માષ્ટમી ઊજવાશે

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:41 AM IST

  અમદાવાદ: હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે 3 સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે. આ ઉત્સવ દરમિયાન 108 કળશ મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ વિગેરનું આયોજન કરાયું છે. હરેકૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદના અધ્યક્ષ જગનમોહન કૃષ્ણ દાસાએ જણાવ્યું કે હરેકૃષ્ણ ...

 • આજે ઇકોફ્રેન્ડલી મૂર્તિનું લાઈવ વિસર્જન

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:41 AM IST

  અમદાવાદ ઃ પર્યાવરણની સાથે નદીઓ અને તળાવોમાં પાણી શુદ્ધ રહે તે માટે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિને સતત પ્રોત્સાહિત કરતા ગુજરાત ઇકોફ્રેન્ડલી મહોત્સવ સમિતિ દ્વારા મૂર્તિનું લાઈવ વિસર્જન ડેમો તેમજ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડેમો શનિવારે સવારે ...

 • જેલમાં કેદીઓએ માટી અને ઈકો કલરથી મૂર્તિઓ તૈયાર કરી

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:40 AM IST

  અમદાવાદ ઃ સાબરમતી જેલ અને નવજીવન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સાબરમતી જેલમાં કેદીઓ દ્વારા માટી અને ઈકો કલરનો ઉપયોગ કરી 200 જેટલી ભગવાન ગણેશની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિનું સ્થાપન બાદ ઘરમાં જ વિસર્જન કરી શકાશે. પર્યાવરણના ...

 • પીપળેશ્વર મહાદેવ મંદિરે ઘીના શિવલિંગના દર્શન

  DivyaBhaskar News Network | Sep 01,2018, 02:40 AM IST

  અમદાવાદ ઃ શ્રાવણ માસ નિમિત્તે માંડવીની પોળ લાલાભાઈની પોળમાં આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરમાં 55 કિલોગ્રામ ઘીમાંથી ભગવાન શિવ પરિવારની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. એક મહિના સુધી 450 કિલો બરફની પાટોની મદદથી આ મૂર્તિને રાખવામાં આવી છે. અમાસના દિવસે આ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી