• કોલ સેન્ટરના માલિકના આગોતરા જામીન ફગાવાયા

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:45 AM IST

  એસ.જી.હાઇવે પાસે ગેરકાયદેસર કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોને ધમકાવી રૂપિયા પડાવવાના કેસમાં કોલ સેન્ટરના માલિક હર્ષિલ રાવલે કરેલી આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ જજ કે.એસ.પટેલે નામંજૂર કરી છે. ક્રાઇમ બ્રાન્ચે એસ.જી.હાઇવે પાસે ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરમાં છાપો મારી આરોપીઓને ...

 • કલોલની કોલેજે વિદ્યાર્થીને ફી પરત નહીં કરતા વિવાદ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:45 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ કલોલની પીએચજી કોલેજમાં એમએસસીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીએ અન્ય કોલેજમાં પ્રવેશ મેળવ્યા પછી વિદ્યાર્થીને એનઓસી આપી હતી, પરંતુ ફી પરત કરવામાં ઠાગાઠૈયા કરતી હોવાનું એનએસયુઆઈએ જણાવ્યું છે. આ અંગે એનએસયુઆઈ વિદ્યાર્થી વતી ઉચ્ચ સત્તાવાળાઓને રજૂઆત કરવાની ...

 • વડસર-કલોલ રોડ પર આવેલ ન્યૂ હેવન કોમ્પેક્ટમાં ઘરનું ઘર વસાવવાની ઉત્તમ તક

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:45 AM IST

  અરવિંદ, ટાટા વેલ્યુ હૉમ્સ અને દિવ્ય ભાસ્કરના સંયુક્ત ઉપક્રમે ન્યૂ હેવન કોમ્પેક્ટમાં ગૃહ પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું છે. 23 અને 24 ફેબ્રુઆરીના રોજ ગૃહ પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી એકદમ નજીક વડસર-કલોલ રોડ પર સામાન્ય નાગરિકોને પોસાય તેવી કિંમતે ...

 • અમદાવાદ / વિસનગર ટ્રીપલ મર્ડર કેસમાં હાઈકોર્ટનો આદેશઃ ફાંસીની સજાનો સામનો કરતા આરોપીનો ટ્રાયલ ફરી કરાશે

  Divyabhaskar.com | Feb 21,2019, 02:25 AM IST

  અમદાવાદ: વિસનગર  ટ્રિપલ હત્યા કેસમાં આરોપી માનસિક રીતે પોતાનો બચાવ કરવા સક્ષમ નથી તે સંજોગોમાં કેસને ફરીથી ટ્રાયલ શરૂ કરવામાં હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. આરોપીને વિસનગર કોર્ટે ફાંસી ની સજા ફટકારી હતી.

 • 130થી પણ વધારે આઇકોનિક પ્રોડકટ્સનું ડિસ્પ્લે

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:00 AM IST

  સિટી રિપોર્ટર cbamdavad@gmail.com NID અમદાવાદના સિરામિક અને ગ્લાસ ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા 50 વર્ષમાં ડિઝાઇન કરાયેલા પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. કુલ 130થી વધારે પ્રોડકટ્સનું કલેક્શન એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યું છે. NID દ્વારા બનાવવામાં આવેલા કેટલાક આઇકોનિક પ્રોડકટ્સમાં એલેમ્બિકના યેરા ગ્લાસિસ, ...

 • એલ.જેમાં 22મીથી નેશનલ લૉ ફેસ્ટ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:00 AM IST

  અમદાવાદ: એલ.જે ઈન્સ્ટિટ્યૂટના લૉ ડિપાર્ટમેન્ટ દ્વારા 22મીથી ‘નેશનલ લૉ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવશે. લૉ ફેસ્ટિવલમાં ‘નેશનલ મૂટકોર્ટ કોમ્પિટિશન’, ‘નેશનલ પાર્લામેન્ટરી ડિબેટ’, ‘નેશનલ લૉ ક્વિઝ’, ‘નેશનલ એસએ લિગલ કોમ્પિટિશન’ યોજાશે.22મીએ લૉ ફેસ્ટિવલનું ઈનોગ્રેશન ગુજરાત હાઈકોર્ટના જજ આશુતોશ શાસ્ત્રી દ્વારા કરવામાં આવશે.આ ...

 • બોડીની મુદ્રાઓ સાથે હાવભાવ શીખવા પેરિસથી ભારત આવી

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:00 AM IST

  સિટી રિપોર્ટર cbamdavad@gmail.com અમારા વેસ્ટર્ન કન્ટેમ્પરરી ડાન્સમાં હાથની મુદ્રાઓ અને ફેસ એક્સપ્રેશન્સ ઉપર ખાસ ફોકસ થતું નથી. હું પેરિસમાં હતી ત્યારે ભારતના શાસ્ત્રીય નૃત્યો અને તેમાં પણ કથકલી વિશે મને જાણવા મળ્યું. 17મી સદીમાં કેરળમાં શરૂ થયેલી ભારતીય શાસ્ત્રીય ...

 • 50 લોકો અમદાવાદથી લંડન 17 હજાર કિ.મી. બાય કાર જશે

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:00 AM IST

  સિટી રિપોર્ટર cbamdavad@gmail.com મહાત્મા ગાંધીજીના 150માં જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે સાંઈ વુમન ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ગાંધી આશ્રમથી લંડન આંબેડકર હાઉસ સુધી બાય કાર પીસ રેલી યોજાશે. આ રેલી 15 મેના રોજ શરૂ થશે. જેમાં ઈન્ડિયાથી તિબેટ, ચાઈના, ...

 • ગુજરાતી સિનેમામાં પહેલી વાર થયું સેલિબ્રિટી કેલેન્ડર લોન્ચ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:00 AM IST

  અમદાવાદ : વિશા કાનુગા, કોશા ડગલી અને ગૌરાંગ આનંદના કોલાબ્રેશન દ્વારા ગુજરાતી સિનેમાનું પહેલું એવું સેલિબ્રિટી કેલેન્ડર લોન્ચ થયું . વિશા અને કોશા બંને ડિઝાઈનર છે. ગૌરાંગ આનંદ ફોટોગ્રાફર અને રંગમંચ કલાકાર છે. બોલીવૂડમાં સેલિબ્રિટી કેલેન્ડર રજૂ કરવાનો ટ્રેન્ડ નવો ...

 • તમારા ક્લબ, સંસ્થા, સોસાયટી કે તમારી આસપાસ બનતી નાની-મોટી ઉજવણીઓને

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:00 AM IST

  તમારા ક્લબ, સંસ્થા, સોસાયટી કે તમારી આસપાસ બનતી નાની-મોટી ઉજવણીઓને આ પાના પર સમાવવા માટે નીચે અાપેલા ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો cbamdavad@gmail.com અથવા નીચેના સરનામે મોકલી અાપો મુખ્ય અોફિસ : દિવ્ય ભાસ્કર ઓફિસ, ...

 • સિટીની ગુજરાત લાયન્સની ટીમ નેમાર જુનિયર ટુર્ના.ની ફાઈનલ્સમાં પ્રવેશી

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:00 AM IST

  સિટીમાં યોજાયેલી રેડ બુલ નેમાર જુનિયર્સ ક્વોલિફાયર્સમાં સિટીની ગુજરાત લાયન્સની ટીમ વિજેતા બની છે. ક્વાલિફાયર્સમાં વિજેતા બનતાં ગુજરાત લાયન્સ નેશનલ ફાઇનલમાં પહોંચી છે. ગુજરાત લાયન્સની ટીમને બ્રાઝિલમાં વર્લ્ડ ફાઇનલ્સ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની અને નેમાર જુનિયરને મળવાની તક છે. સિટી ...

 • અર્થ એકેડેમીને ટેકવાન્ડો ચેમ્પિ.માં 7 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:00 AM IST

  તાજેતરમાં સિટીમાં યોજાયેલી બીજી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં અર્થ ટેકવાન્ડો એકેડેમીએ 7 ગોલ્ડ, 3 સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ઘોડાસરની સેફ્રેડ ફ્લાવર સ્કૂલમાં યોજાયેલી આ મેચમાં એકેડેમીના યશ શેલાવત, દેવ બાંધેલ, પ્રિન્સ ચૌહાણ, પાર્થ ત્રિવેદી, આદિત્ય બાથેલ, અર્થ ...

 • વિવિધ કલ્ચરના હર્બ-સ્પાઈસ યુઝ કરી ઈન્ડિયન ડિશ તૈયાર થાય છે

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:00 AM IST

  અમદાવાદીઓને સૌથી વધુ ખાવાનાં શોખિન હોય છે. ત્યારે તેઓ વિકેન્ડ પર સિટીની વિવિધ રેસ્ટોરન્ટ અને હોટલમાં જઈને ફૂડ ટ્રાય પણ કરતા હોય છે.ત્યારે સિટીનાં ફૂડ બ્લોગર્સ દ્વારા જાણિતી હોટલમાં ફ્યુઝન ફૂડને લઈને મિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે વિવિધ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી