• RTOમાં રોજના 60 મેમોનો જ નિકાલ થતાં હેરાનગતિ

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:45 AM IST

  અમદાવાદ | સુભાષબ્રિજ આરટીઓમાં વાહનના રોજ અંદાજે 225 જેટલા મેમો ભરવા માટે લોકો આવે છે. પરંતુ ખખડી ગયેલી સિસ્ટમ અને ઇ-પેમેન્ટના આગ્રહને કારણે માત્ર 60 મેમાનો જ આરટીઓમાં નિકાલ થાય છે. ઇ-મેમો ભરવા લોકોનો આખો દિવસ બગડે છે આમાં ...

 • શહેરમાં ગરીબો માટે 5 હજારથી વધુ આવાસ તૈયાર કરાશે

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:45 AM IST

  મ્યુનિ. દ્વારા શહેરી ગરીબો માટે 248 કરોડના ખર્ચે 5, 048 આવાસ તૈયાર કરાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફેઝ-5માં ગોતા, અસલાલી, નરોડા, થલતેજ ખાતે ઈડબલ્યુએસ આવાસના મકાન બનાવાશે. ફેઝ-5ના આવાસોમાં વિટ્રીફાઈડ ટાઈલ્સ, મોડ્યુલર ઈલેક્ટ્રીકલ સ્વિચ, એફઆરપી શટર્સ, સેન્ડવિચ પ્લેટફોર્મ, ડ્યુઅલ ફ્લેશ ...

 • પહેલા નોરતે ગેલેરીમાંથી પટકાયેલી લકવાગ્રસ્ત યુવતીની સફળ સર્જરી

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:45 AM IST

  સમીર રાજપૂત | સુરતમાં પ્રથમ નોરતે ગેલેરીમાંથી પોતું લેવા જતાં 19 વર્ષીય યુવતી નીચે પટકાતા લકવાગ્રસ્ત બની હતી. સર્જરીમાં કાયમી લકવાગ્રસ્ત થવાનું જોખમ હતું. અમદાવાદનાં સ્પાઇન સર્જને ચાર કલાકની સફળ સર્જરી કરી હતી. મિનિમલ ઇન્વેસીવ સર્જરી, અલ્ટ્રાસોનિક સ્કાલપેલ જેવી ટેક્નોલોજીથી ...

 • માનવ રહિત ક્રોસિંગ પર ટ્રેકમેનના બદલે હવે એક્સ સર્વિસમેન મુકાશે

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:45 AM IST

  અમદાવાદ સહિત દેશભરના તમામ ડિવિઝનમાં માનવ રહિત ક્રોસિંગ સમાપ્ત કરી તેની જગ્યાએ કર્મચારીઓ તહેનાત કરવા રેલવે બોર્ડે આદેશ આપ્યો હતો. જેના પગલે અમદાવાદ ડિવિઝનમાં લગભગ 145 માનવ રહિત ક્રોસિંગ પર રેલવે દ્વારા ટ્રેક પર કામ કરતા ટ્રેકમેનોને તહેનાત કરવામાં આવ્યા ...

 • મારૂતિનો નફો 10% ઘટી 2240 કરોડ, ભેલનો નફો 60% વધ્યો

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:45 AM IST

  ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ સપ્ટેમ્બર-18ના અંતે પુરા થયેલા Q2 માટે ચોખ્ખો નફો 9.8 ટકા ઘટાડા સાથે રૂ. 2240.4 કરોડ (રૂ. 2484.3 કરોડ) નોંધાવ્યો છે. કંપનીના ચોખ્ખા વેચાણો જોકે સાધારણ સુધરી રૂ. 21551.9 કરોડ (રૂ. 21438.1 કરોડ) ...

 • સેન્સેક્સમાં સુધારાનું 344 પોઇન્ટનું સૂરસૂરિયું

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:45 AM IST

  એફએન્ડઓ એક્સપાયરી અને વૈશ્વિક શેરબજારોમાં મંદીના માહોલના પગલે જ્યારે સ્મોલકેપ અને મિડકેપમાં પણ સ્ટોક સ્પેસિફિક વેચવાલીના કારણે ઘટાડાની ચાલ રહી હતી. સેન્સેક્સ પેકની 31 પૈકી 23 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી ભારતી એરટેલ 6.60 ટકાના સૌથી મોટા ...

 • 1000 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ગુજરાતના 58 ઉદ્યોગપતિઓ

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:45 AM IST

  ગુજરાતના 58 ઉદ્યોગપતિઓ રૂ. 1000 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે. એટલુંજ નહિં રૂ. 1000 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ધનવાનોની યાદીમાં ગુજરાતના ઉદ્યોગપતિઓ ચોથો ક્રમ ધરાવે છે. બાર્કલે હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2018(જુલાઇ)ની યાદીમાં મુખ્ય શહેરોમાં પણ અમદાવાદ ચોથા સ્થાને ...

 • અમદાવાદમાં HLના રેગીંગ કાંડ બાદ IITRAM એન્જિનિંરીંગ કોલેજમાં સિનિયરોએ જુનિયરને કેટ વોક કરાવ્યું, 26 સ્ટુડન્ટ સસ્પેન્ડ

  Bhaskar News, Ahmedabad | Oct 26,2018, 02:43 AM IST

  અમદાવાદ: ખોખરાની આઈઆઈટી રામ સંસ્થામાં અભ્યાસ કરતા જુનિયર વિદ્યાર્થીની પજવણી કરનાર 26 સિનિયર વિદ્યાર્થીઓની સામે કાર્યવાહી કરાઈ છે. જુનિયર વિદ્યાર્થીઓને છોકરીની જેમ કેટવોક કરવાની, ખુરશીમાં બેઠા હોય તેવો અભિનય કરવાની ફરજ પાડનાર, આપત્તિજનક ટિપ્પણી તેમજ  અડપલા કરનારા સિનિયર વિદ્યાર્થીઓ માનસિક ...

 • અમદાવાદની આર્ટ મેક્સિકો પહોંચી : ચર્ચમાં મોર, કમળ અને ઓમને આવરી લેતી રંગોળી!

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:00 AM IST

  સિટી રિપોર્ટર cbamdavad@gmail.com મેક્સિકોમાં દુનિયાના પાંચ દેશોના 22 જેટલા આર્ટિસ્ટ વચ્ચે રહીને અમદાવાદના આર્ટિસ્ટે રંગોળી મેકિંગમાં પોતાની ક્રિએટીવીટી દર્શાવી હતી. મૂળ સ્ટેનોગ્રાફર એવા અમદાવાદના દિવ્યેશ વારા હમણાં જ મેક્સિકોની મ્યુનિસિપાલીટી ઓફ ઓરિઅંગાટોમાં ત્રીજી ઈન્ટરનેશનલ કલ્ચરલ મીટીંગ્સ માટે આમંત્રણ મળ્યું ...

 • આઈઆઈએમના 28 વિદ્યાર્થીઓ હિમાચલ પ્રદેશના ગામડે પહોંચ્યાં

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:00 AM IST

  સિટી રિપોર્ટર cbamdavad@gmail.com આઈઆઈએમ-અમદાવાદના 28 વિદ્યાર્થીઓએ ‘શોધયાત્રા’ના ભાગરૂપે પ્રો.અનિલ ગુપ્તાની આગેવાનીમાં ભારતના સૌથી પછાત 35 વિસ્તારો પૈકીના એક એવા હિમાચલ પ્રદેશના ચમ્બા જિલ્લાની ચુરાહ વેલીની મુલાકાત લીધી હતી. એ વિસ્તારમાં લોકો ટેકરી પર ઘાસ કાપવા જતી વખતે બેલેન્સ ગુમાવીને ...

 • રવિશંકર રાવળ કલાભવનમાં આજથી એક્ઝિ.

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:00 AM IST

  અમદાવાદ: શહેરના રવિશંકર રાવળ કલાભવનમાં આજથી ત્રણ દિવસનું આર્ટ એક્ઝિબીશન યોજાશે. પ્રિસ્ટાઈન ઈન્ફો સોલ્યુશન્સ અને એસ્થેટિક આર્ટના ઉપક્રમે યોજાનારા આ આર્ટ એક્ઝિબીશન ‘જિંદગી ફાઉન્ડેશન’ને હેલ્પ કરવાના ભાગરૂપે યોજાઈ રહ્યું છે. 26થી 28 ઓક્ટોબર દરમ્યાન 11થી 7 સુધી આ શો જોઈ ...

 • વિદ્યાપીઠમાં માનવ અધિકાર પર વર્કશોપ યોજાશે

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:00 AM IST

  અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં અનુસ્નાતકના સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય માનવ અધિકારના સહયોગથી સમાજકાર્ય વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવશે.જેમાં માનવ અધિકારના કાયદાઓ વિશે અને માનવ અધિકારનો લાભ સામાન્ય વ્યકિત કેવી રીતે મેળવી શકે છે જેવા મુદ્દાઓ ...

 • આજથી મેડિકલ ડિવાઈસ, ઈમ્પ્લાન્ટ ઉદ્યોગ પર નેશનલ કોન્ફરન્સ

  DivyaBhaskar News Network | Oct 26,2018, 02:00 AM IST

  સિટી રિપોર્ટર cbamdavad@gmail.com મેડિકલ ડિવાઇસ, પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ અને ઈમ્પ્લાન્ટ ઉદ્યોગ વિશે રાષ્ટ્રીય પરિષદ અને પ્રદર્શન 26 અને 27 ઓક્ટોબરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે. જેમાં 500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ડૉ. એસ. ઈશ્વર ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી