• ફ્લોટિંગ રેસ્ટોરન્ટ,જેટ સ્કી અને ગોલ્ફ કાર્ટ છે, 11માં કાંકરિયા કાર્નિવલના ટોપ 3 એટ્રેક્શન

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:50 AM IST

  સેલિબ્રેશન ખુશીઓ કા થીમ સોંગ સાથે મંળવારથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ છે. છેલ્લા 10 વર્ષથી આ કાર્નિવલ ચાલે છે ત્યારે શું છે આ વખતના એક્સાઈટિંગ ત્રણ ડિફરન્શિએટર તે સિટી ભાસ્કરે અમદાવાદીઓ માટે અહીં રજૂ કર્યા છે. મંગળવારે રાત્રે મુખ્યમંત્રી વિજય ...

 • હોટેલ્સ-રેસ્ટોરેન્ટ એસો. ઓફ ગુજરાતનો FHRAIને ટેકો

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:50 AM IST

  અમદાવાદ| ઓનલાઇન ટ્રાવેલ એગ્રીગેટર્સ (OTA) દ્વારા કરાયેલા કોન્ટ્રેક્ટ્સમાં વ્યક્તિગત હોટેલ્સને કમિશન અને અન્ય રીનગોશિએટેડ શરતો ઘટાડવામાં આવી છે. જો કે, અગાઉના અનુભવોના આધારે, હોટલે કસ્ટમાઇઝ કરેલી કોઈપણ વાટાઘાટને નહિં સ્વીકારવાનો નિર્ણય લીધો છે અને એક સમાન વ્યાપાર નીતિશાસ્ત્રની માંગ કરી ...

 • એગ્રી કોમોડિટીમાં નિકાસ અટકતા સતત નરમાઇ

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:50 AM IST

  અમદાવાદ| એગ્રી કોમોડિટીમાં નિકાસ વેપારો સતત કપાઇ રહ્યાં છે. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં મજબૂતી અને વૈશ્વિક મંદીના કારણે નિકાસમાં જંગી ઘટાડો થયો છે. એરંડા, ગમ-ગવાર, જીરૂ, ધાણા તથા ચણામાં છેલ્લા એક પખવાડીયાથી ઘટાડા તરફી ચાલ રહી છે. ક્રૂડની મંદી ...

 • ઘઉંનો પાક ઘટી 900 લાખ ટન અંદર રહેશે

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:50 AM IST

  દેશમાં ચાલુ વર્ષે નબળા ચોમાસાના કારણે રવી વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત રવી પાકને અનુકુળ હવામાન ન હોવાથી ઉત્પાદન તેમજ ઉતારામાં મોટો ઘટાડો આવશે તેવું નિષ્ણાતોનું કહેવું છે. રવી સિઝન માટે મુખ્ય પાક ઘઉંના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો ...

 • ગોલ્ડ ETFમાંથી 5 વર્ષમાં 6281 કરોડ પાછા ખેંચાયા

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:50 AM IST

  રોકાણના અન્ય માધ્યમોની તુલનાએ સોનામાં નહિંવત્ રિટર્ન છૂટી રહ્યું હોવાથી રોકાણકારો આ સેગમેન્ટમાંથી નાણાં પાછા ખેંચી રહ્યાં છે. ગોલ્ડ ઇટીએફમાં છેલ્લા પાંચ વર્ષથી રોકાણ સતત પાછું ખેંચાઇ રહ્યું છે. પાંચવર્ષમાં કુલ 6281 કરોડ રોકાણકારોએ પાછા ખેંચ્યા છે. ચાલુ વર્ષમાં રોકાણકારોએ ...

 • વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસના પ્રમાણ પર એપ બનાવનારી અમદાવાદની ધો.10ની વિદ્યાર્થિની ફ્રેયા શાહ ગૂગલ કોડિંગ સ્પર્ધામાં વિજેતા

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:50 AM IST

  અનિરુદ્ધસિંહ પરમાર | અમદાવાદ ગૂગલ દ્વારા યોજાયેલા નેશનલ લેવલની કોડિંગ કોમ્પિટીશનમાં ઉદ્દગમ સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી ફ્રેયા શાહ ક્લાસ-9-10ની કેટેગેરીમાં વિનર જાહેર થઇ છે. ગુજરાતમાંથી ફ્રેયા એકમાત્ર વિનર છે કે જેણે વિદ્યાર્થીઓમાં વધતા જતા સ્ટ્રેસના પ્રમાણ પર એપ્લિકેશન તૈયાર ...

 • શહેરનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે વિશેષ બસ સેવા

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:46 AM IST

  અમદાવાદ | અમદાવાદના તમામ ઐતિહાસિક સ્થળોની લોકો મુલાકાત લઈ શકે તે માટે મ્યુનિ. અને ગુજરાત ટુરિઝમે હોપ ઓન - હોપ ઓફ બસનું મંગળવારે મુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું હતું. દર 20 મિનિટે બસ, ગાંધી આશ્રમ, ભદ્રકાળી મંદિર, કાંકરિયા સહિતના 32 સ્થળ સમાવાયા ...

 • આજથી બે દિવસ શહેરમાં ઠંડી વધવાની આગાહી

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:46 AM IST

  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી આગામી બે દિવસ કોલ્ડવેવનું જોર વધતા અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. મંગળવારે રાજ્યનાં મોટાભાગનાંં શહેરોનાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં 8.8 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ઠંડું શહેર બન્યું હતું.મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ...

 • ડ્રીમ પેસિફિકના કૌભાંડનો ભોગ બનેલાને નાણાં પરત નહીં મળે

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:46 AM IST

  અમદાવાદ | લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનારી નવરંગપુરાની ડ્રીમ પેસિફિક અને આશ્રમરોડની એસએમઆરએમ કંપનીઓ સામે જીપીઆઈડી એક્ટ ન લગાવાતા ભોગ બનેલાને નાણાં પરત મળશે નહીં. જીપીઆઈડી એક્ટની જોગવાઈ મુજબ કૌભાંડ કરનારાની મિલકતો વેચી તેમાંથી મળતાં નાણાં ભોગ બનનારા રોકાણકારોને પરત ...

 • વકીલાતના અનુભવ પ્રમાણે વેલ્ફેર ફી નક્કી કરાતાં સિનિયર વકીલોમાં રોષ

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:46 AM IST

  અમદાવાદ | છેલ્લા 3 માસથી ચાલતા એડવોકેટ વેલ્ફેર ફંડ સ્કીમની રિન્યૂઅલ ફી વધારાના વિવાદ સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે નિર્ણયમાં પીછેહઠ કરવી પડી છે. 20થી વધુ વર્ષથી પ્રેકટિસ કરતા વકીલો માટે તોતિંગ ફી વધારો યથાવત રાખતા સિનિયર ધારાશાસ્ત્રીઓમાં ઉગ્ર રોષ ...

 • ઉત્તર ભારતમાં ધુમ્મસથી 28 ફ્લાઈટ 50 મિનિટથી સાડાચાર કલાક સુધી લેટ

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:46 AM IST

  અમદાવાદ | ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસના કારણે ફ્લાઈટો 50 મિનિટથી સાડા ચાર કલાક સુધી મોડી પડી હતી. જ્યારે ઉત્તર ભારતની કેટલીક ટ્રેનો રદ કરાઈ હતી, ઉત્તર ભારતથી અમદાવાદ આવતી કેટલીક ટ્રેનો મોડી દોડી રહી છે. પોરબંદર-મુઝઝફરપૂર મોતિહારી એક્સપ્રેસ 18મી ફેબ્રુઆારી ...

 • જૂની VSમાં ગરીબ દર્દીઓને અનુભવી ડોક્ટરોની સેવાનો લાભ નહીં મળી શકે

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:46 AM IST

  શહેરના કેટલાક નામી ડોક્ટર્સે ચિંતા વ્યક્ત કરી છે કે, મ્યુનિ. કોર્પો દ્વારા મેડિકલ કોલેજને નવી હોસ્પિટલ સાથે અટેચ કરવાની જાહેરાતથી તમામ રેસિડન્ટ ડોક્ટર્સ આપોઆપ નવી હોસ્પિટલમાં સારવાર આપશે. જ્યારે હાલના વી.એસના ડોક્ટર્સને પણ ત્યાં ખસેડી જવાશે તો જૂની કે જેમાં ...

 • 60 સ્કૂલની ધો.10 પાસ વિદ્યાર્થિનીને રૂ. 2 હજાર મળશે

  DivyaBhaskar News Network | Dec 26,2018, 02:46 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ બે વર્ષથી બાકી રહેલા વિદ્યાલક્ષ્મી બોંડના નાણા ચુકવવા શહેર ડીઇઓ કચેરીએ દરેક સ્કૂલો પાસેથી નામ મંગાવ્યા છે. કચેરીએ અમદાવાદની 60 સ્કૂલોને તુરત જ નામ મોકલવા કહ્યું છે. ધો.10માં બોર્ડની પરીક્ષા પાસ કરનારી છોકરીઓને બે હજારના ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી