• ધો.12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચેક કરવાની શરૂઆત

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ સમગ્ર રાજ્યમાં 16 માર્ચથી જ્યારે અમદાવાદમાં શુક્રવારથી વિજ્ઞાન પ્રવાહના પેપર ચેક કરવાની શરૂઆત કરવામાં આવી છે. વિષય પ્રમાણે દરેક સેન્ટર પર અલગ અલગ તારીખે પેપરના મૂલ્યાંકન થાય છે. અમદાવાદમાં વિજ્ઞાન પ્રવાહના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના ...

 • ચંદ્રમૌલિ સ્કૂલમાં પુરવણી ખૂટવા અંગે બોર્ડને રિપોર્ટ

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ બોર્ડની પરીક્ષામાં ચંદ્રમૌલિ સ્કૂલમાં અર્થશાસ્ત્રના પેપરમાં પુરવણી ખૂટી જતા બાજુની સ્કૂલમાંથી મંગાવવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓને ફરી પુરવણી મળે ત્યાં સુધીમાં 26 બાળકોને અન્યાય થયો હોવાની ફરિયાદ વાલીઓએ ડીઇઓ કચેરી ખાતે કરી હતી. પરિણામે ડીઇઓએ ...

 • શહેરમાં 36.6 ડિગ્રી, બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રી વધશે

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થવાની સાથે દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થતાં ગરમીમાં વધારો થયો છે. આગામી 2થી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધુ 2 ડિગ્રી જેટલો વધારો થવાની સાથે દિવસે ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત ...

 • શહેરનાં14 ચેરિટેબલ ટ્રસ્ટ સામે ફોજદારી કાર્યવાહી કરવા આદેશ

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  અમદાવાદ | અમદાવાદના 14 સખાવતી ટ્રસ્ટ (ચેરિટી ટ્રસ્ટ)એ 2 ટકા ફાળો ન ભરતાં ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટીઓ સામે ફોજદારી પગલાં ભરવા ચેરિટી કમિશનરે આદેશ આપ્યો છે, રાજ્યમાં અંદાજે 25 હજારથી વધુ એવા ટ્રસ્ટ છે, જેમણે ફાળાની રકમ ચેરિટી કમિશનરને જમા ...

 • પતિની પહેલી પત્ની હયાત હોવાનું જાણવા છતાં તેની સાથે લગ્ન કરનારી બીજી પત્નીને ભરણપોષણનો કોર્ટનો ઈન્કાર

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:00 AM IST

  2004માં પરિણીત પુરુષ સાથે મંદિરમાં લગ્ન કરનારી પ્રેમિકાએ રૂ.2 લાખના ભરણપોષણની કરેલી અરજી ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ એમ.જે.પરીખે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે મહિલા જાણે છે કે તે જેની સાથે લગ્ન કરે છે તેની પત્ની હયાત છે છતાં ...

 • બોગસ મેમ્બરશિપ કૌભાંડમાં રાજપથ ક્લબના 4 ડિરેક્ટર્સની પૂછપરછ કરાઈ

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:00 AM IST

  અમદાવાદ | રાજપથ ક્લબ મેમ્બરશિપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હિતેશ દેસાઈએ બોગસ મેમ્બરશિપ વેચીને ભેગા કરેલા કરોડો રૂપિયા ચાર ડિરેક્ટરને આપ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે, જેમાં ફેનિલ શાહ, મુકેશ ઘિયા, મેહુલ પટેલ અને વિક્રમ શાહનો સમાવેશ થાય છે. જોકે આ ...

 • RTE માટેનાં ફોર્મ હવે 5 એપ્રિલથી ઓનલાઇન ભરાશે

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:00 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ શૈક્ષણિક વર્ષ 2019-20 માટે આરટીઇની પ્રવેશ પ્રક્રિયા 5 એપ્રિલથી શરૂ થવાની શક્યતા છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે કરેલા પરિપત્રમાં દરેક ખાનગી સ્કૂલની સીટોની માહિતી 23 માર્ચ દરમિયાન જમા કરવા આદેશ કરાયો છે. દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ...

 • મેડિકલ-ડેન્ટલની બેઠકો પર સોમવાર પછી મેરિટ પડશે

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:00 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ-ડેન્ટલની 2000થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે કુલ 3371 વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવનારા વિદ્યાર્થીઓનું પ્રવેશ મેરિટ સોમવાર પછીથી જાહેર કરાશે. એમબીબીએસ અને બીડીએસ પછીના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ ...

 • ગોમતીપુરમાં મિત્રે સવારે લેતીદેતીના જૂના ઝઘડાનું સમાધાન કર્યું, સાંજે હત્યા કરી

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:00 AM IST

  ગોમતીપુરમાં વાડીલાલ આઈસ ફેક્ટરીમાં એક મિત્રે બીજા મિત્રની ચપ્પુ મારી હત્યા કરી દીધી હતી. મનુભાઈની નવી ચાલીમાં રહેતા મોહંમદ કરીમ અંસારીએ મોહનલાલના ડહેલામાં રહેતા પરેશ મોદીની શુક્રવારે ચપ્પુ મારી હત્યા કરી હતી. મૃતક પરેશ ઉર્ફે ભૂરિયાએ મિત્ર કરીમ પાસે બે ...

 • દાદાએ પૌત્રીની છેડતી કરી, પોક્સો હેઠળ ફરિયાદ

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:00 AM IST

  શાહીબાગમાં ધુળેટીના દિવસે દાદાએ ઘરમાં એકલતા જોઈ પોતાની 13 વર્ષની પૌત્રી સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે સમયે પુત્રવધૂ આવી જતાં તેઓ ભાગી ગયા હતા. શાહીબાગમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે દૂધ લેવા બહાર ગઈ હતી. તે ...

 • GTUની 450 કોલેજની િથયરીની પરીક્ષા 2 મેથી 18મી જૂન યોજાશે

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:00 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ જીટીયુની 450 કોલેજોના 4.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓની ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની બ્રાન્ચની વિવિધ સેમેસ્ટરની સમર એક્ઝામ 2019 બીજી મેથી 18મી જૂન દરમિયાન બે તબક્કામાં લેેવાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના 100થી વધુ પરીક્ષા ...

 • ધુળેટીએ બ્રેક સિસ્ટમમાં ખામી સર્જાતા મેટ્રો બે કલાક અટકાવાઈ

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:00 AM IST

  શહેરમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી 6.5 કિલોમીટર રૂટ પર 6 માર્ચે મેટ્રો ટ્રેન શરૂ થયા બાદ ગુરુવારે ધુળેટીના દિવસે સાંજે બ્રેક સિસ્ટમમાંથી ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના પગલે એન્જિનમાંથી વાસ આવતા વસ્ત્રાલ ગામ ખાતે મેટ્રોને બે કલાક સુધી અટકાવી ...

 • ચૂંટણી એજન્ડામાં ગ્રાહકોનાં હિતોને પણ સમાવવા ગ્રાહક સુરક્ષા સમિતિની માગ

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:00 AM IST

  ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા તમામ પક્ષોને એક આ‌વેદનપત્ર પાઠવી ચૂંટણી ઢંઢેરામાં ગ્રાહકોના હિતોની રક્ષાની બાબત પણ સાંકળવામાં આવે તેવી માગ સાથેનું આવેદન તમામ પક્ષોને મોકલવામાં આવ્યું છે. સાથે રિલીફ રોડ પર રેલી યોજી ગ્રાહકો ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી