• સચાણા ગામ રેલવે ક્રોસિંગ 24 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રહેશે

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:02 AM IST

  અમદાવાદ | છારોડી-જખવાડા સ્ટેશન વચ્ચે સચાણા ગામ સ્થિત રેલવે ક્રોસિંગ ખાતે રિપેરિંગ અને મેન્ટેનન્સ કામગીરીને પગલે 24 માર્ચ સવારે 8 વાગ્યાથી 2 એપ્રિલ સાંજે 6.30 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન રાહદારીઓ વિરોચન નગર ગામ સ્થિત રેલવે ક્રોસિંગ અથવા ખોડા ...

 • ટ્રેનમાં ચેન સ્નેચિંગ કરનારો ઝડપાયો

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:02 AM IST

  અમદાવાદ રેલવે સ્ટેશન પર રાતે 12 વાગે પ્લેટફોર્મ નંબર 4 પર રાણકપુર એક્સપ્રેસના એસ-4 કોચમાં ઊંઘી રહેલા પેસેન્જરના ગળામાંથી સોનાની ચેન ખેંચી યુવક ભાગી છૂટ્યો હતો. પેસેન્જરે તત્કાલ આરપીએફ હેલ્પલાઈન નંબર 182 પર જાણ કરતા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ...

 • હોળીમાં ગુલાલની જગ્યાએ ઇંડાં નાખતાં ચપ્પાથી હુમલો

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:02 AM IST

  એરપોર્ટ વિસ્તારમાં સમરથનગરના બાપાસીતારામ ચોકના મેદાનમાં હોળી દરમિયાન એક યુવક ઇંડાં નાખતો હતો, જેથી ત્યાં રહેતા યુવકે તેને અટકાવ્યો હતો. આથી ઉશ્કેરાયેલા યુવકે તેને છરીના ઘા મારી દીધા હતા. બાપાસીતારામ ચોકના મેદાનમાં હોળી પ્રગટાવાઈ હતી, જેથી સમરથનગર જીવનદીપમાં રહેતો રાહુલ ...

 • રૂપિયાની મજબૂતાઇથી વિદેશ જતાં પ્રવાસીઓની સંખ્યામાં 15-20 ટકા વૃદ્ધિ

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:02 AM IST

  બિજલ નવલખા | અમદાવાદ | ચાલુ વર્ષે વિદેશોમાં પ્રવાસ કરતાં મુસાફરોની સંખ્યામાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેની પાછળનું એક મુખ્ય કારણ વિવિધ દેશોની કરન્સી સામે ભારતીય રૂપિયો છેલ્લા છ માસમાં 4-10 ટકા મજબૂત બન્યો હોવાનું નિષ્ણાતો જણાવી ...

 • વાડજમાં વાઘની ખાલ, દેશી પિસ્ટલ સાથે રાજસ્થાની યુવક ઝડપાયો

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  અમદાવાદ | વાડજમાં ભાવસાર હોસ્ટેલ પાસેથી દેશી પિસ્ટલ અને વાઘની ખાલ સાથે રાજસ્થાની યુવક રાજીવ ફૂલચંદ સોનીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. આરોપી સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબનો અને આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધી મેટ્રો કોર્ટમાં રજૂ કરતાં ...

 • આજે બ્લૂમ્બિંગ ઈન પિસ આર્ટ એક્ઝિબીશન

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  અમદાવાદ: આજે વોટર કલર પરના પેઈન્ટિંગ્સનું એક્ઝિબીશન ‘બ્લૂમ્બિંગ ઈન પિસ’ યોજાશે. રવિશંકર રાવળ કલાભવન ખાતે 23થી 26 માર્ચ દરમ્યાન યોજાનારા આ એક્ઝિબીશનમાં આર્ટિસ્ટ વૈશાલી શાહ પોતાના પેઈન્ટિંગ્સ લઈને આવશે. આ આર્ટ શોનું ઉદઘાટન સિનિયર ચિત્રકાર અમીત અંબાલાલની ઉપસ્થિતીમાં થશે. શોમાં ...

 • લૉ ડીપાર્ટમેન્ટ ખાતે લીટીગેશન વિષય પર સેમિનાર

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  અમદાવાદ: નિરમા લૉ ડીપાર્ટમેન્ટ ખાતે 23થી 24 માર્ચના રોજ ટ્રાન્સનેશનલ લીટીગેશન વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવશે. આ સેમિનારમાં સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવે મુખ્ય મહેમાન છે. આ સમારંભ શિક્ષણશાસ્ત્રીઓ, સંશોધકો, એટર્નીઝ, લૉ ફિલ્ડ સાથે જોડાએલા લોકો હાજર રહેશે. ...

 • ગુજરાતના 230 બિલ્ડર્સ USમાં 800 કરોડ રૂપિયાથી વધુ રોકશે

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  વિમુક્ત દવે, શૈલેન્દ્ર વાઘેલા | અમદાવાદ અમેરિકાની ઈબી-5 વિઝા કેટેગરીમાં પરિવારને સીધુ ગ્રીનકાર્ડ મળી જતું હોવાથી આ વિઝા લઈ અમેરિકા જવાનો ક્રેઝ ગુજરાતીઓમાં વધ્યો છે, તેમાં પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં અમેરિકામાં સારું વળતર મળી રહેતું હોવાથી બિલ્ડર્સ લોબી ત્યાં ...

 • ચારૂસેટ ખાતે ઈન્વેસ્ટર ઇન્ફોર્મેશન પર સેમીનાર યોજાયો

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  અમદાવાદ : આ સેમિનારના મુખ્ય સ્પીકર તરીકે યુ.એસ.એ.ના એન.આઈ.એન. વેન્ચર્સ એલ.એલ.સી.ના સી.ઈ.ઓ. મિસ નિન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એન્જિનીયરીંગ, ફાર્મસી, અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ૮૫ થી પણ વધુ ઉદ્યોગ સાહસિક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન મિસ નિન દેસાઈએ કહ્યું ...

 • આજે બાપુનગરમાં રાષ્ટ્રીય કવિ સંમેલન યોજાશે

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  અમદાવાદ : આજે બાપુનગર ચંદ્રપ્રસાદ દેસાઈ હૉલ ખાતે સાંજે 7 કલાકે રાષ્ટ્રીય કવિ સંમેલન યોજવામાં આવશે. શહિદ દીને નિમત્તે યોજાઈ રહેલા આ કવિ સંમેલનમાં કોમેડિયન સુનિલ પાલ, દિનેશ બાવરા, પ્રખ્યાત મિશ્રા, રામ ભદાવર, કમલ મનોહર, સૂરજ ત્રિપાઠી સહીતના જાણીતા કલાકારો ...

 • આજે શહેરમાં મિસ ઈન્ડિયા કોમ્પિટિશન થશે

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  અમદાવાદ : આજે શહેરમાં સ્ટેટ લેવલની ફેમિના મિસ ઈન્ડિયા કોમ્પિટિશન યોજવામાં આવશે. આ કોમ્પિટિશન આજે સાંજ 4 વાગ્યે શહેરના એક મોલ ખાતે યોજાશે જેમાં ઓપન ફોર ઓલ મહિલાઓ ભાગ લઈ શકશે. અહીંથી 3 મહિલાઓનું સિલેક્શન થશે. જેઓ વેસ્ટઝોન માટે સિલેક્ટ ...

 • ચાંદલોડિયામાં મહિલાઓ ચલાવે છે અનોખી રોટી બેન્ક

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:01 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ ચાંદલોડિયામાં મહિલાઓ દ્વારા રોટી બેન્ક ચલાવવામાં આવે છે. દર રવિવારે સવારે 10થી 12 વાગ્યા દરમિયાન બકેટ ચોક્કસ વિસ્તારમાં મુકાય છે. જેમાં લોકો પોતાની રીતે રોટલી, પૂરી, થેપલાં, પરોઠાં આપે છે. ત્યારબાદ ઘટતી વસ્તુઓ એક જગ્યા ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી