• સુવિચાર પોતાની જાતને સંભાળવા માથાનો ઉપયોગ કરો, બીજા સાથેના વ્યવહારમાં પોતાના દિલનો પ્રયોગ કરો...

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:06 AM IST

  કુલ પાનાં 20 + 8 (કળશ) = 28 વડોદરા, બુધવાર, 24 એપ્રિલ, 2019 કિંમત Rs. 4.00, વર્ષ 15, અંક 221 મહાનગર ચૈત્ર વદ - 5 િવક્રમ સંવત 2075 12 રાજ્ય | 65 સંસ્કરણ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ) ગાંધીનગર ...

 • વાઘોડિયામાં સૌથી વધુ 72.98% સૌથી ઓછંુ રાવપુરામાં 62.68%

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:06 AM IST

  વડોદરા સંસદીય બેઠક મેળવવા માટે ભાજપ કોંગ્રેસના ટેકેદારોએ મતદાન માટે સવારથી એડી ચોટીનુ જોર લગાવ્યુ હતુ. જોકે, 42 ડીગ્રીની કાળઝાળ ગરમીની પરવા કર્યા વગર મતદારોનો સ્વયંભુ સૈલાબ નીકળ્યો હતો અને હોટ વેવની સામે વોટ વેવ ચાલ્યો હતો. ખાસ કરીને, શહેરી ...

 • 35 સખી મતદાન કેન્દ્રમાં મહિલા કર્મીઓનું સંચાલન

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:06 AM IST

  વડોદરા સંસદીય વિસ્તારમાં 7 વિધાનસભા બેઠકમાં ઉભાં કરાયેલાં 35 સખી મતદાન મથકોએ મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ વખતે લોકસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભા વિસ્તાર દીઠ 5 મતદાન કેન્દ્રો સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવા બાબતે ચૂંટણી પંચે આદેશ આપ્યો હોવાથી આ ...

 • વડોદરાનો જવાબ, 42 િડગ્રી તાપમાનમાં 68% મતદાન થયું

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:06 AM IST

  શહેરમાં 42 ડીગ્રીની આકરી ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઓસર્યો ન હતો. લોકોએ સવારથી સાંજ સુધી મતદાન મથકો પર ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જો કે સવારે 11 વાગ્યા સુધી મતદારોનો ભારે ધસારો રહ્યો હતો. સુશેન તરસાલી રોડ પર આવેલી સેન્ટ ...

 • અનલિસ્ટેડ કંપનીમાં ભાગીદારી કરીને લાભ લેનારા સામે આયકર વિભાગ તપાસ કરશે

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:06 AM IST

  અનલિસ્ટેડ કંપની સાથે જોડાઇને લાભ લેનારા કંપનીના ડાઇરેક્ટરો સામે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તપાસ શરૂ કરશે.તાજેતરમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના તંત્ર દ્વારા તાકીદ કરવામાં અાવતાં અગાઉથી અનલિસ્ટેડ કંપનીઓ સાથે સંકળાયેલા ડાઇરેક્ટરોએ તેમનાં નામ કમી કરવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું ...

 • આજવા રોડ ખાતે 25 વર્ષીય યુવકનો ફાંસો ખાઈ આપઘાત

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:06 AM IST

  આજવા રોડ ખાતે રહેતા એક 25 વર્ષીય યુવાને સોમવારે સાંજના સમયે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે બાપોદ પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. આજવા રોડ શ્રી હરિ ...

 • સમા ગામમાં બપોરના સમયે રાહદારી પર કૂતરાનો હુમલો

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:05 AM IST

  સમા ગામમાં રહેતા આધેડ મંગળવારે બપોરે ગામમાંથી ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે એકાએક આવી ચઢેલા એક કૂતરાએ તેમના પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સમા ગામમાં આવેલ ...

 • સ્પેશિયલ ટ્રેનમાં મહિલાના પર્સની લૂંટ કરી શખ્શ ફરાર

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:05 AM IST

  સ્પેશિયલ ટ્રેનમાં પતિ સાથે વતન જઇ રહેલી મહિલાના પર્સની વડોદરા રેલવે સ્ટેશન પરથી લૂંટ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. બનવારીલાલ ઓમપ્રકાશ પરાશરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પત્ની સાથે સ્પેશિયલ ટ્રેનમાં લગ્ન પ્રસંગ અર્થે પોતાના વતન મૂળગામ ...

 • ગાજરાવાડીમાં ઝઘડાની અદાવતે યુવક પર હુમલો : 5 સામે ફરિયાદ

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:05 AM IST

  ગાજરાવાડી ગોમીતપુરામાં અગાઉના ઝઘડાની અદાવતે 5 શખ્સોએ વિસ્તારના જ યુવકને માર માર્યો હતો. તેને છુટ્ટા પથ્થર મારી લાકડી અને પાઇપના ફટકા મારતા ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 હુમલાખોરો સામે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ...

 • ડબલ મર્ડર કરનાર પ્રિયકાન્તના આજે રિમાન્ડ પૂરા થશે

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:05 AM IST

  પરિણીત પ્રેમિકા અને તેની માતાની હત્યા કરનાર પ્રેમી પ્રિયકાન્તના બુધવારે રિમાન્ડ પૂરા થતાં બાપોદ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે. આજવા રોડની સયાજીપાર્ક સોસાયટીમાં ધાબા પર સૂઇ રહેલી પ્રેમિકા પાયલ અને તેની માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર પ્રિયકાન્તની પોલીસે ધરપકડ કર્યા ...

 • મતદાન વેળા રીઢા ગુનેગારો પર પોલીસની સતત વોચ

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:05 AM IST

  મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે એકશન પ્લાન બનાવ્યો હતો. સામાન્ય રીતે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા હોય છે. પોલીસ કમિશ્નરે તમામ પોલીસ કર્મચારીઓને ફરજિયાત યુનિફોર્મ પહેરવાનો ...

 • રેલવે સ્ટેશન પર ચાલી રહેલ રિનોવેશન કામગીરીથી યાત્રીઓને જોખમ

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:05 AM IST

  વડોદરા રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા રિનોવેશન કામમાં ફ્લોરિંગનુ કામ જોખમી રીતે ચાલી રહ્યાનું જણાય છે. પ્લેટફોર્મ તરફથી મુસાફરોને જવા માટે મજબૂર થવુ પડે છે. જો કોઇ મુસાફર પ્લેટફોર્મ નીચે પડે તો અકસ્માતની ભીતિ સેવાય છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે ...

 • કરોડોના ઠગાઇ કેસમાં જય ખોડિયાર મિત્ર મંડળના 4 ડાયરેક્ટરની ધરપકડ

  DivyaBhaskar News Network | Apr 24,2019, 07:05 AM IST

  જય ખોડિયાર મિત્ર મંડળના નામે રાજ્યભરમાં 205થી વધુ અોફિસો ખોલીને બે લાખથી વધુ લોકો પાસેથી કરોડાેની રકમ મેળવ્યા બાદ છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા ચાર અારોપીની સીઅાઇડી ક્રાઇમે ધરપકડ કરી હતી. તમામ અારોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીઅે અારોપીના રિમાન્ડની ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી