• નર્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ભાવિ નર્સો દ્વારા પોતાના રમતના કૌશલ્યોનું પ્રદર્શન કરાયું

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:40 AM IST

  વડોદરા | તાજેતરમાં સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા નર્સિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી જીવનમાં અભ્યાસની સાથે સાથે ખેલ-કૂદનું અનેરું મહત્ત્વ હોય છે. જેના ભાગરૂપે આ રાજ્યકક્ષાની નર્સિંગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરીને ગુજરાતના વિવિધ જિલ્લાઓની નર્સિંગ કોલેજને એક કરી અનેરી તક ...

 • ગાંધીજીની હત્યાનું કાવતરું રચવામાં ગાયકવાડ સહિત 5 રાજાઓની સંડોવણી હતી : તુષાર ગાંધી

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:40 AM IST

  તુષાર ગાંધી, ગાંધીજીના પ્રપાૈત્ર સિટી રિપોર્ટર |વડોદરા મહાત્મા ગાંધીજીની હત્યાનું કાવતરું રચવામાં ગાયકવાડ સહિતના રાજાઓની સંડોવણી હોવાનો અારોપ મહાત્માના પ્રપાૈત્ર તુષાર ગાંધીએ કર્યો છે. અાજે વડોદરામાં પત્રકારો સાથે વાત કરતાં તે અાવું બોલ્યા હતા. પાછળથી િદવ્ય ભાસ્કર સાથે ફોન ...

 • કપડવંજની HM ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની ધરપકડ

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:40 AM IST

  કપડવંજની ઓઇલ તેમજ સ્ટીલની પાઇપ બનાવતી કંપની દ્વારા બોગસ બિલ બનાવવાની સાથે વેચાણના ખોટા બિલ રજૂ કરી 14 કરોડની જી.એસ.ટી ચોરી કરવામાં આવી હોવાનું જણાતા સેન્ટ્રલ જી.એસ.ટી અને સેન્ટ્રલ એકસાઇઝ કમીશ્નરેટ ની ટીમ દ્વારા શુક્રવારે કંપનીના ચેરમેનને સમન્સ પાઠવીને ધરપકડ ...

 • ડ્રેનેજ પાઇપ કૌભાંડમાં બે ઇજનેરને ડિસમિસ કરાયા

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:40 AM IST

  શહેરના નવાપુરામાં ત્રણ સ્થળે ડ્રેનેજ લાઇન નાંખવાના કૌભાંડમાં પાલિકાના વોર્ડ નંબર 5ના બે ઇજનેરોને નોકરીમાંથી ડીસમીસ કરવામાં આવ્યા છે. આ સિવાય, કોન્ટ્રાકટર અને બંને જવાબદાર ઇજનેર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ફરમાન જારી કરવામાં આવ્યું છે. નવાપુરામાં450 મીમીની પાઇપ ...

 • ચોકીદાર જ ચોર! ભાજપી કાઉન્સિલરની સાઇટ પર જ ગેરકાયદે પાણી કનેક્શન

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:40 AM IST

  શહેરના માંજલપુર વિસ્તારના વોર્ડ નંબર 18ના ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ(જય રણછોડ)ની કન્સ્ટ્રકશન સાઇટમાં પાણીની લાઇનમાં ગેરકાયદે જોડાણ કરવાનું કૌભાંડ ઝડપાતાં દક્ષિણ ઝોન તરફથી પોલીસ ફરિયાદ કરવાની કવાયત હાથ ધરાઇ છે. વોર્ડ નંબર 18ના ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ બિલ્ડર છે ...

 • સ્ટેશનના સ્ટોલ પર ભળતા જ લોટનાં ભજિયાં-સમોસા

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:40 AM IST

  ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા વડોદરા રેલવે સ્ટેશન ખાતે શુક્રવારે ઝોનલ રેલવે કમિટી દ્વારા કરેલી મુલાકાત અને ચેકિંગ દરમિયાન કેટલાક ફૂડ સ્ટોલ પરથી ફૂડ ક્વોલિટી ખરાબ નીકળી હતી. જ્યારે જનતા ખાવાનું પણ કેટલાક ફૂડ સ્ટોલ પર ન હોવાનું જણાયું હતું. ...

 • આજથી માંજલપુરને રાબેતા મુજબ પાઇપ્ડ ગેસ મળશે

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:40 AM IST

  પાઇપ્ડ ગેસ લાઇનની શટડાઉનની કામગીરીના કારણે માંજલપુર વિસ્તારના 2 હજાર પરિવારોને 24 કલાક સુધી લો પ્રેસરથી ગેસ મળ્યો હતો અને શનિવારે સવારે 11 વાગ્યાથી રાબેતા મુજબનો ગેસ પુરવઠો મળતો થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.ગેઇલ ઇન્ડિયાની એબીજીએલ પાઇપલાઇનનુ 21ના રોજ ...

 • વડોદરાના સોનીએ 660 ગ્રામ સોનું 18.61 લાખમાં ખરીદ્યું

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:40 AM IST

  આવકવેરા વિભાગ દ્વારા વર્ષ 1999માં જપ્ત કરાયેલા સોનાના દાગીનાની હરાજીમાં 14 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો, જેમાંથી વડોદરાના સોનીએ 18.61 લાખમાં 660 ગ્રામ વજનના સોનાના દાગીના ખરીદ્યા હતા. પૂરનચંદ શર્મા નામના વ્યક્તિ પાસેથી આવકવેરા વિભાગને 76.57 લાખ ઉપરાંતની રકમ ...

 • પતિ ટીવીનો અવાજ વધારીને માર મારતો હતો, અંતે દમ તોડ્યો

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:36 AM IST

  હેલ્થ રિપોર્ટર | વડોદરા માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ દ્વારા એટલી હદ સુધી માર મારવામાં આવ્યો હતો કે, તેના મોં પરથી તેને ઓળખવું મુશ્કેલ બની ગયું હતું. મંગળવારે સાંજે આ પરિણીતાને માર મારતા નરહરિ હોસ્પિટલ લઇ જવાઇ હતી. જયાં ...

 • આજે શ્રી દત્ત જયંતી નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમો

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:36 AM IST

  શ્રી દત્ત જયંતિ નિમિત્તે તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 6.00 કલાકે શ્રી સારણેશ્વર મહાદેવ મંદિર ખાતે, એમ.જી રોડ, વડોદરા ખાતે શ્રી ‘દત્ત બાવનીના સમૂહ પાઠ’ અને સંધ્યા આરતી 7.30 કલાકે યોજાશે. તદ્ ઉપરાંત અવધૂત પરિવાર દ્વારા શ્રી રંગ મંદિર, ભૂતડી ...

 • HSRP નો કોન્ટ્રાક્ટ બદલાશે તો ભાવમાં વધારો થવાની વકી

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:36 AM IST

  ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા રાજ્ય સરકાર દ્વારા એચએસઆરપી નંબર પ્લેટ માટે આપેલો કોન્ટ્રાક્ટ આગામી 31મી ડિસેમ્બરે પૂરો થાય છે. આગામી નવા વર્ષથી સરકાર દ્વારા નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો નવા ઊંચા ભાવથી આપવામાં આવી શકે છે. જેથી નાગરિકોને ...

 • રેલવે સ્ટેશન પર વેઇટિંગ લોન્જ મોટી કરવા 2 સ્ટોલ તોડી પડાશે

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:36 AM IST

  ટ્રાન્સપોર્ટ રિપોર્ટર. વડોદરા વડોદરા રેલવે સ્ટેશનનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે. જે અંગે પ્લેટફોર્મ નંબર -1 પર બહારની વેઇટિંગ લોન્જ મોટી કરવાની હોવાથી અંદર આવેલા બે સ્ટોલને તોડીને આગળ ખસેડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જે અંગે બે સ્ટોલ ...

 • જે.પી. રોડની આત્મન સ્કૂલનાં શિક્ષકોનાં વાહનોની તોડફોડ

  DivyaBhaskar News Network | Dec 22,2018, 03:36 AM IST

  જૂના પાદરા રોડની રાજલક્ષ્મી સોસાયટીમાં આવેલ આત્મન વિદ્યાલયના શિક્ષકોનાં વાહનોની એક જ પરિવાર દ્વારા તોડફોડ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના જૂના પાદરા રોડની રાજલક્ષ્મી સોસાયટીમાં આવેલ આત્મન વિદ્યાલયમાં ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી