• ઢાંકીથી દોઢ મહિના અગાઉ પ્રેમ પ્રકરણમાં ભાગેલા યુવાનનું મોત

  DivyaBhaskar News Network | May 20,2019, 07:31 AM IST

  લખતર તાલુકાનાં ઢાંકી ગામનાં યુવક અને યુવતી પ્રણયમાં પડતાં કૌટુંબિક ભાઈ-બહેન હોઈ સમાજ નહીં એક થવા દે તેવી દહેશતથી દોઢેક મહિના પહેલાં ઢાંકીથી ભાગી ગયા હતા. પરંતુ યુવતી યુવાનને બિમાર હાલતમાં યુવાનના ભાઈને ઘેર મૂકી ગઇ હતી. જ્યાં તેનું મોત ...

 • વિરમગામ ST ડેપો ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

  DivyaBhaskar News Network | May 17,2019, 07:51 AM IST

  ઉનાળાની ગરમીમાં પણ એસટી વિભાગના ડ્રાઈવર-કન્ડક્ટર સહિતના કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ અને એસ.ટી ડેપો વિરમગામના સંયુક્ત ઉપક્રમે કંડકટર ડ્રાઈવર સહિતના કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્બન ...

 • રોકડા રૂ.3 લાખ ભરેલી સૂટકેસ મૂળ માલિકને પરત કરાઇ

  DivyaBhaskar News Network | May 17,2019, 07:50 AM IST

  વિરમગામ રેલ્વે સુરક્ષા ફોર્સને આર પી એફની હેલ્પલાઇન નંબર 182 ઉપર રજનીકાંતભાઈ દ્વારા સૂચના મળી હતી કે તેઓ પોતાનું લીલા કલરનું બેગ વિરમગામ સ્ટેશન ઉપર ભૂલી ગયેલ છે. સૂચના મળતાં જ ASI મહેશ ચૌહાણ અને પંકજકુમાર, પ્રેમસિંહે સૂટકેસની શોધખોળ કરતાં ...

 • નારીચાણામાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી કરવા તંત્રનો આદેશ

  DivyaBhaskar News Network | May 17,2019, 07:50 AM IST

  ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામ પાસે આવેલ નદીમાં લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનન થતુ હોવાની બુમરાડો ઉઠી હતી. ત્યારે લોકોની ફરીયાદ ધ્યાનમાં લઈને ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર દ્વારા ગેરકાયદેસર રેતખનન સામે કડક કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રાના નારીચાણા ગામની ...

 • વિરમગામ | સમસ્ત વસ્તી પંચ, જૂની મીલની ચાલી, વિરમગામ દ્વારા

  DivyaBhaskar News Network | May 14,2019, 07:46 AM IST

  વિરમગામ | સમસ્ત વસ્તી પંચ, જૂની મીલની ચાલી, વિરમગામ દ્વારા શ્રી રામદેવપીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સવંત 2075 વૈશાખ સુદ 10 તારીખ 14/05/2019ને મંગળવારે સવારે 10:00 કલાકે મહોત્સવનો પ્રારંભ કરાશે. અને સવંત 2075 વૈશાખ સુદ 11 ...

 • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 9મેના રોજ જાહેર કરવામાં આવ્યું

  DivyaBhaskar News Network | May 10,2019, 07:45 AM IST

  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 9મેના રોજ જાહેર કરવામાં આવ્યું જેમાં બોર્ડનું પરિણામ 71.90 %, વિરમગામ કેન્દ્રનું પરિણામ 62.74 % જ્યારે કે.બી.શાહ સ્કૂલ નું પરિણામ 60 % આવેલ જેમાં કે.બી.શાહ સ્કૂલ ખાતે પ્રથમ પ્રજાપતિ શૈલેષ કિશનભાઇ 96.24પર્સન્ટાઇલ(83.24%), બીજા ક્રમાંકે પટેલ ...

 • વિરમગામના વલાણા પાસે ઝાડ પર લટકતી યુવકની લાશ મળી

  DivyaBhaskar News Network | May 10,2019, 07:45 AM IST

  વિરમગામના કોકતા ગામ પાસે આવેલ રેલવે ફાટક પાસેના ખેતરમાં 9 મેને ગુરુવારે ઝાડ ઉપર કોઈ યુવકની લાશ લટકતી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા ઘટના સ્થળે લોકો ટોળે વળ્યા હતા. જ્યારે મૃતક યુવકની ઓળખ વલાણાગામના અજીતભાઈ છનાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 19ની ...

 • વિરમગામના મેટાલ ગામે આજે ભવ્ય લોકમેળો યોજાશે

  DivyaBhaskar News Network | May 09,2019, 07:45 AM IST

  મેટાલ ગામે આવેલા મહાકાળી માતાના મંદિર પટાંગણમાં પારંપારિક ભવ્ય લોક મેળો આજે વૈશાખ સુદ પાંચમને ગુરૂવારના રોજ યોજાશે.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન સહિત લોકમેળાની મજા માણશે. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તાર સ્થિત બાવળા તાલુકાનું છેવાડાનું ગામ મેટાલ જે બાવળા-સાણંદ- વિરમગામ ...

 • જખવાડામાં ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

  DivyaBhaskar News Network | May 09,2019, 07:45 AM IST

  વિરમગામ | જિલ્લા ક્ષય કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે જખવાડા ગામની પ્રાથમિક શાળામાં ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રેડક્રોસ ના સહયોગથી આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં આવેલા દર્દીઓને ટીબી અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી અને ...

 • અખાત્રીજનું મુહૂર્ત સચવાયું, સમૂહલગ્નોત્સવ યોજાયા

  DivyaBhaskar News Network | May 08,2019, 07:41 AM IST

  રામપુરા(ભંકોડા) : ચુંવાળ પરગણા રોહિત સમાજ સેવા સમિતી દ્વારા પંથકના એંદલા ગામે પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. 21 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. આશીર્વાદ આપવા રોહિત સમાજના સંતો- મહંતો અને રાજકીય સામાજીક વડીલો ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓ દ્વારા નવ ...

 • તળાજા માર્કેટયાર્ડમાં ટેકાનાં ભાવે તુવેર ખરીદીમાં તંત્રની બેદરકારી

  DivyaBhaskar News Network | May 07,2019, 07:40 AM IST

  ટેકાના ભાવે તુવેર ખરીદીમાં તંત્રની બેદરકારીથી હાલમાં તળાજા મા.યાર્ડ માં હજુ 9 હજાર કટ્ટા ધુળ ખાય છે. સરકાર દ્રારા ચાલુસાલ ખરીફ સીઝનની તુવેર પાકની નાગરિક પુરવઠા નિગમ દ્રારા ટેકાના ભાવે તળાજા માર્કેટીંગ યાર્ડ કેન્દ્રમાં શરૂ ગત રામનવમીનાં ખરીદી સંપન્ન ...

 • વિરમગામ પંથકમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે માવઠું

  DivyaBhaskar News Network | May 05,2019, 07:46 AM IST

  ફોની વાવાઝોડના પગલે વિરમગામ શહેર સહિત પંથકમાં શનિવારે સાંજે 6:45 કલાકે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ શરૂ થતા અફરાતફરી મચી ગઇ હતી. જ્યારે મુનસર રોડ ઉપર એક ઝાડ ધરાશાયી થયુ છે. ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલના રોજ ...

 • ઇલેક્ટ્રિફિકેશનના કામને લઇ ફરી વિરમગામ ઓખા ટ્રેન આંશિક રદ

  DivyaBhaskar News Network | May 05,2019, 07:46 AM IST

  રાજકોટ રેલવે ડીવીઝનમાં ઓખા અને રાજકોટ વચ્ચે ઇલેકટ્રીફીકેશનના કામને લઇ તા. 1 અને 2મેના રોજ વિરમગામ ઓખા ટ્રેન આંશીક રૂપે રદ્દ કરાઇ હતી. ત્યારે ફરી વાર તા. 5 અને 6 મેના રોજ ઇલેકટ્રીફીકેશનનું કામ હાથ ધરાનાર હોવાનું રાજકોટ ડીઆરએમ ...

 • કુમારખાણ ગામે પૈસાની ઉઘરાણી બાબતે લાકડીઓ ઉછળી

  DivyaBhaskar News Network | May 03,2019, 07:52 AM IST

  વિરમગામના નળ કાંઠા વિસ્તારના કુમારખાણ ગામે 2 એપ્રિલને ગુરુવારે જમીન ધોવાણના પૈસાની માંગણી બાબતે ઝઘડો થતાં મફાભાઈ ભોપાભાઈ કોળી પટેલ દ્વારા 4 વિરુદ્ધ ધોકા-લાકડીથી માર મારી મારી નાખવાની ધમકી આપવા બાબત વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. મફાભાઈ કોળી ...

 • બાધાવાડા પોળ વિસ્તારમાં મુસ્લિમ પરિવાર દ્વારા મકાન મિલકત ખરીદવાની હિલચાલનને લઈને આવેદનપત્ર અપાયુ

  DivyaBhaskar News Network | May 03,2019, 07:52 AM IST

  વિરમગામ શહેરમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સમાજના ઇસમો દ્વારા માલમિલકતની ખરીદી અટકાવા સહિત વિરમગામ શહેર માં અશાંત ધારો લાગુ કરવા માતા વાળા વિસ્તાર ના મહિલાઓ બાળકો સહિત સોથી પણ વધુ લોકો દ્વારા વિરમગામ પ્રાંત ને આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર દ્વારા ...

 • વિરમગામમાં 650 રમજાન કીટનું વિતરણ કરાયું

  DivyaBhaskar News Network | May 03,2019, 07:51 AM IST

  વિરમગામ | વિરમગામ શહેર આવેલ અલ્લાઉદ્દીન શાહ બાવાની દરગાહ ખાતે ઈશા ફાઉન્ડેશન અને જામમયા ફૈઝાનુલ કુર્આનના સંયુક્ત ઉપક્રમે રમઝાન માસ દરમિયાન જરૂરિયાત મંદ કુટુંબને અનાજ કીટ વિતરણ કાર્યક્રમ 1મે ને બુધવારના રોજ યોજવામાં આવેલ જેમાં વિરમગામ શહેર તેમજ વિરમગામ માંડલ ...

 • શ્રી વલ્લભાચાર્યજી પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી

  DivyaBhaskar News Network | May 03,2019, 07:51 AM IST

  વિરમગામ | વિરમગામ આચાર્ય રઘુનાથજી ની આજ્ઞા અને આશીર્વાદ સાથે ચૈત્ર વદી એકાદશી 30 એપ્રિલના રોજ વિરમગામ વ્રજચંદ્રજી મંદિર હવેલીમાં શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ નું આયોજન કરવામાં આવેલ જેમાં દર્શન હો અને ફૂલ મંડળી પછી મહાપ્રભુજીની શોભાયાત્રા હવેલી મંદિરથી ...

 • તરબુચ ભરીને જતી ટ્રકે લખતર વિરમગામ હાઇવે પર પલટી મારી

  DivyaBhaskar News Network | May 03,2019, 07:51 AM IST

  લખતર-વિરમગામ હાઇવે પર કડુંથી ત્રણેક કિ.મી આગળ વડોદરાથી તરબુચ ભરી આવતી આઇસર ટ્રકના ચાલક પાલીતાણાનાં રહીશ 40 વર્ષીય પ્રવિણભાઇ ડી.ફોગાએ વહેલી સવારે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં આઇસર ટ્રક રોડની બાજુમાં પલ્ટી ખાઇ જતા તેમાં ભરેલા તરબૂચ બહાર વેરાઈ ગયા હતા. ...

 • વિરમગામ બાંધકામ પંચાયત વિભાગના અધિકારીનો વિદાય સમારંભ યોજાયો

  DivyaBhaskar News Network | May 02,2019, 08:05 AM IST

  વિરમગામ | વિરમગામ બાંધકામ પંચાયત પેટા વિભાગ માં આસિસ્ટંટ એન્જિનિયર તરીકે 36 વર્ષથી ફરજ બજાવતા એન.જે. પટેલ વયમર્યાદાના કારણે સેવા નિવૃત થતા 30 એપ્રિલ ને મંગળવારે તેમનો વિદાય સમારંભ વિરમગામ સરકારી ગેસ્ટ હાઉસ ખાતે યોજાયો હતો સાથે જેમાં એમ.એમ કોન્ટ્રાક્ટર ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી