• સાણંદ હાઉસિંગ બોર્ડમાં અટલ રેસિડેન્સીમાં ગટર ઊભરતાં પરેશાની

  DivyaBhaskar News Network | May 22,2019, 07:11 AM IST

  ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આવાસ યોજના બનાવવામાં આવી છે. તમાની એક સાણંદના નળ સરોવર રોડ પર આવેલા એલઆઈજી 2માં પાયાની સુવિધાના અભાવના કારણે અહીં રહેતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી આ ફ્લેટોમાં ગટરનું પાણી ...

 • ગૌ હત્યામાં વપરાયેલાં વાહનો, ગૌમાંસ ખરીદનાર ઝડપાયો

  DivyaBhaskar News Network | May 22,2019, 06:16 AM IST

  લીંબડી તાલુકાના જાંબુ ગામે બંદૂકની અણીએ માલધારી પરિવારની 13 ગાય અને 1 આખલાની લૂંટ કર્યા બાદ હત્યા થઈ હતી. 14 ગૌવંશના હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપી પાણશીણા પોલીસે ઝડપી પાડયા હતા અને કોર્ટે તમામ આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ...

 • ધોળકા બ્રાહ્મણ પીઠ વોર્ડ-8માં નવા બોરનું ઉદ્્ઘાટન કરવામાં આવ્યું

  DivyaBhaskar News Network | May 22,2019, 06:16 AM IST

  ધોળકા નગરપાલિકા દ્વારા વોર્ડ-8માં બ્રાહ્મણ પીઠ વિસ્તારમંા પાણીના નવા બોરનું 10 દિવસ પહેલા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. અને તાત્કાલિક ઝડપી કામગીરી કરી તેનું ઉદઘાટન પાલિકા પ્રમુખ ભરતભાઇ પટેલના હસ્તે કરાયું હતું. જેમાં વિસ્તારના આગેવાનો, કાર્યકર્તાઓ અને કાઉન્સિલરો લાભુભાઇ રાણા, ...

 • બાવળામાં કોળી પટેલ સમાજની કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઇ

  DivyaBhaskar News Network | May 22,2019, 05:56 AM IST

  બાવળા | બાવળા તાલુકા તળપદા કોળી પટેલ સમાજના ધો.10, 12ના છાત્રોના ઉજ્જવળ ભાવિ માટે કારકિર્તી માર્ગદર્શન શિબિર બાવળા ગ્રેઇન મરચન્ટ એસો.નાં હોલમાં એપીએમસી ચેરમેન હરિભાઈ ડાભીના પ્રમુખ સ્થાને યોજાઇ. જેમાં સુરેન્દ્રનગર પરિવર્તન એકેડમીના ટ્રસ્ટીઓ, જિ.મદદનીશ રજીસ્ટાર સંદીપકુમાર અણીયાળીયા, જગદીશભાઈ જાળીયાએ ...

 • દસાડા તાલુકાના વણોદ ગામે જુગાર ધમધમતો હોવાની બાતમીના આધારે

  DivyaBhaskar News Network | May 21,2019, 06:45 AM IST

  દસાડા તાલુકાના વણોદ ગામે જુગાર ધમધમતો હોવાની બાતમીના આધારે પોલીસે જુગાર અંગેનો દરોડો પાડ્યો હતો. આ દરોડામાં વણોદ ગામના મલેક લાડભાઇ સીપાઇ, ગુલજારશા જીવાશા ફકીર, અબ્દુલશા મુસ્તુશા ફકીર, અયુબ એમદભાઇ સીપાઇ, રતા ગણેશ ઠાકોર, કાળુ ધના રળોલા અને માંડલ ...

 • બાવળા તાલુકાના ગાંગડ- કોઠ રોડ પર આવેલી કોટનના દોરા

  DivyaBhaskar News Network | May 21,2019, 05:56 AM IST

  બાવળા તાલુકાના ગાંગડ- કોઠ રોડ પર આવેલી કોટનના દોરા બનાવતી ખાનગી કંપનીના ગોડાઉનમાં સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ કોઈ કારણસર આગ લાગી હતી. આગ કંપનીમાં ફેલાતા નાસભાગ મચી હતી. કંપનીના મેનેજરે તરત જ ફાયરબ્રિગેડને કોલ કરતાં ધોળકા અને ...

 • અમદાવાદનું દંપતી સામાજીક કામે જવા સરખેજ ઉજાલા ચોકડીથી કારમાં

  DivyaBhaskar News Network | May 21,2019, 05:56 AM IST

  અમદાવાદનું દંપતી સામાજીક કામે જવા સરખેજ ઉજાલા ચોકડીથી કારમાં બેસીને જઈ રહ્યા હતાં ત્યારે બગોદરા પાસે આવેલી રોહિકા ચોકડી પાસેની હોટલ ઉપર દંપતીને ગાડીમાંથી ધક્કો મારી ઉતારી દઈ થેલામાંથી રૂ. 6000 લઈ થેલો બહાર ફેંકીને મોબાઇલ પણ લૂંટી લઇ ...

 • ઢાંકીથી દોઢ મહિના અગાઉ પ્રેમ પ્રકરણમાં ભાગેલા યુવાનનું મોત

  DivyaBhaskar News Network | May 20,2019, 07:31 AM IST

  લખતર તાલુકાનાં ઢાંકી ગામનાં યુવક અને યુવતી પ્રણયમાં પડતાં કૌટુંબિક ભાઈ-બહેન હોઈ સમાજ નહીં એક થવા દે તેવી દહેશતથી દોઢેક મહિના પહેલાં ઢાંકીથી ભાગી ગયા હતા. પરંતુ યુવતી યુવાનને બિમાર હાલતમાં યુવાનના ભાઈને ઘેર મૂકી ગઇ હતી. જ્યાં તેનું મોત ...

 • મટોડા ગામ સમસ્ત આયોજિત 17મો સમૂહલગ્નોત્સવ

  DivyaBhaskar News Network | May 20,2019, 07:05 AM IST

  સાણંદ તાલુકાના મટોડા ગામે ગામ સમસ્ત આયોજીત 17મો સમૂહ લગ્ન ઉત્સવ રવિવારે શકિત માતાજીના ચોકમાં યોજાયો હતો. જેમાં 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. સમસ્ત મટોડા ગામ સમસ્ત આયોજીત સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહીને સેવાઓ આપી ...

 • પ.પૂ.મહા મંડલેશ્વર માં કેનકેશ્વરીની શુભ નિશ્રામાં બોસ્કામાં નવચંડી યજ્ઞ યોજાયો

  DivyaBhaskar News Network | May 20,2019, 07:05 AM IST

  રામપુરા (ભંકોડા) | ચુંવાળ પંથકના બોસ્કામાં ખોંભળીયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. પ.પૂ. મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી સહિત સેવક સમૂદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અને દર્શન ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ઠાકોર ગુગાજી ગોવાજી (ખાંભલીયા) પરિવાર ...

 • ધોળકામાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરમાં ભાગવત પારાયણ પ્રારંભ

  DivyaBhaskar News Network | May 20,2019, 06:20 AM IST

  ધોળકામાં જુના સ્વામીનારાયણ મંદિરમાં રવિવારથી ભાગવત પારાયણ પ્રારંભ થયો છે. ચંદ્રમૌલેશ્ર્વર મહાદેવથી પોથીની શોભાયાત્રા નીકળી નીજ મંદિરમા પધારી હતી. પોથીયાત્રાના યજમાન ઘનશ્યામભાઈ કાનજીભાઈ ઠકકરના પરિવાર છે. શોભાયાત્રાનુ સ્વાગત મંદિરના કોઠારી એસ.એસ.સ્વામી તથા રામપ્રકાશ સ્વામી તેમજ પુજારી નિર્મલસ્વામીએ ફૂલોથી વધાવી ભવ્ય ...

 • દેવડથલ ગામ નજીક બાઇક-રિક્ષા વચ્ચે અકસ્માત, 3 ગંભીર

  DivyaBhaskar News Network | May 20,2019, 05:52 AM IST

  બાવળા તાલુકાના દેવડથલ ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. અક્સ્માતમાં ત્રણ વ્યકિતઓને ઈજા થતાં બાવળા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બાવળા પોલીસે અકસ્માતની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવડથલ ગામમાં નવાપરામાં રહેતાં પાંચાભાઇ ...

 • સાણંદમાં બુદ્ધ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી

  DivyaBhaskar News Network | May 19,2019, 07:15 AM IST

  ડો.આંબેડકર લોક સંપર્ક અભિયાન સાણંદ દ્વારા શનિવારે બુદ્ધ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડો આંબેડકર લોક સંપર્ક અભિયાન સાણંદ દ્વારા શહેરમાં ભવ્ય ધર્મ નગર યાત્રા યોજાઈ હતી .સાણંદ ગુજરાત હાઉસિંગ બોર્ડ થી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી બૌદ્ધ ધર્મનો ...

 • સરકાર અસ્પૃશ્યતા જીવતી રાખવા માગે છે : મેવાણી

  DivyaBhaskar News Network | May 19,2019, 07:15 AM IST

  કડીના લ્હોર ગામે અને ગુજરાતમાં અન્ય સ્થળોએ દલિત સમાજના લગ્નના વરઘોડા રોકવાની ઘટનાઓના સમગ્ર ગુજરાત દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે સાણંદના નાનીદેવતી ગામ નજીક આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે શનિવારે આ આભડછેટ નાબૂદી માટે સંમેલન યોજવામાં આવ્યું હતું. ...

 • ધોળકામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:20 AM IST

  ધોળકાના સોનારકુઈ દિવાની કોર્ટ પાસેના વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે વાળ કપાવવા જતાં કોઈ બાબતે બોલાચાલી થતાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં વાત આગળ વધતાં પથરમારો શરૂ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પોલીસ આવી જતાં મામલો શાંત પાડ્યો હતો. જેમાં ...

 • નડિયાદમાં સ્કૂલબેગમાં દારૂની હેરાફેરી કરતાં ધોળકાના 2ની અટક

  DivyaBhaskar News Network | May 19,2019, 06:20 AM IST

  નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્કુલ બેગમાં દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સોને પોલીસે ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ પશ્ચિમ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, શ્રેયસ ગરનાળા પાસે એક મહિલા અને પુરૂષ દારૂ ...

 • રતનપર ખાતે શ્રીમદ્ ભાગવત્્ સપ્તાહ સંપન્ન

  DivyaBhaskar News Network | May 19,2019, 06:20 AM IST

  સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ પારાયણ રાત્રી કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કથામાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી વિવિધ સંસ્થાનોના સંતો મહંતો અને લોકોની ઉપસ્થિતિમાં કરાઇ હતી. જેનો મોટી સંખ્યામાં હરીભક્તોએ લાભ લીધો હતો. ...

 • 4 હજારમાં 14 ગૌવંશનો સોદો કર્યો હતો : આરોપીઓ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:20 AM IST

  લીંબડી તાલુકાના જાંબુ ગામે ત્રણ દિવસ પહેલા 13 ગાય અને 1 સાંઢની લૂંટ બાદ હત્યાના બનાવમાં ઝડપાયેલા આરોપીઓએ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી કબૂલાત કરી હતી. જેમાં ફક્ત ચાર હજાર જેટલી મામૂલી રકમ માટે 14 ગૌવંશનો સોદો કર્યો હોવાનું બહાર આવ્યું ...

 • ધોળકામાં આવેલાં જુનાં સ્વામિનારાયણ મંદિરમાં કેરીનો અન્નકુટ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:20 AM IST

  ધોળકામાં આવેલાં જુનાં સ્વામિનારાયણ મંદિરમાં શનિવારે વિવિધ પ્રકારની કેરીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં હરીભકતોએ દર્શનનો લાભ લીધો. તેમજ આજે રવિવારના રોજ 192 શ્રી મોરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજનો વાર્ષિક પાટોત્સવ મહોત્સવ નિમિત્તે ભાગવત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી