• સ્પીડબોલ નેશનલ સ્પર્ધામાં શહેરના 14 ખેલાડીઓ સિલેક્ટ

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:01 AM IST

  તાજેતરમાં નેત્રંગ ખાતે આયોજિત સ્પીડબોલ નેશનલ સ્કૂલ ગેમ્સના રમતવીરોની પસંદગી માટે રમાયેલ ગેમમાં ગુજરાતના રમતવીરોમાંથી વડોદરા જિલ્લાના કુલ 16 ભાઇઓ અને 16 બહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી 6 ભાઇઓ અને 8 બહેનોની નેશનલ લેવલની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. ...

 • CKSVIMએ મેરિવુડ યુનિ. સાથે MOU સાઇન કર્યા

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:01 AM IST

  વડોદરા | બિઝનેસ સ્કૂલ્સ એન્ડ પ્રોગ્રામની તાજેતરમાં જ અમેરિકાના કેન્સાસ સીટી ખાતે મળેલી બેઠકમાં શહેરની સી.કે.એસ.વી.આઇએમના રાજેશ ખજૂરીયા કે જેઓ આ પ્રોગ્રામના કમિશનર પણ છે તેઓએ બેઠકમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત મેરીવુડ યુનિવર્સિટી સાથે તેઓએ સીકેએસવીઆઇએમના વિદ્યાર્થીઓના ભણતર માટે ...

 • એરપોર્ટમાં પ્લેન નહીં, ડોલીનું ડિપાર્ચર

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:01 AM IST

  વડોદરા. ગુજરાતમાં પ્રથમ ‌વખત વડોદરાના એરપોર્ટ પરિસરમાં પ્લેન નહીં પરંતુ દુલ્હનની ડોલી ઉઠી હતી. જાંબુઘોડાના અલ્પેશભાઈ ઠક્કરની દીકરી વિનીતાના લગ્ન 12 ડિસેમ્બરે એરપોર્ટ પરીસરમાં યોજાયા હતા. વડોદરા એરપોર્ટ ઓથોરિટી દ્વારા થોડા દિવસો પહેલાં જ જૂના એરપોર્ટ પરિસરને ભાડે આપવા માટે ...

 • કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો પારો 120 સુધી ગગડવાની વકી

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:00 AM IST

  હિમાલય રીજનમાં ભારે હિમવર્ષા થવાના કારણે તેની અસર શહેરમાં વર્તાઈ હતી. શહેરમાં ગુરુવારની વહેલી સવારથી જ 18 કિમીની ઝડપે ઠંડા પવનો ફુંકાતાં મહત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ગગડી 26.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ ...

 • અલકાપુરી રોડ પર પાર્કિંગ માટે સ્થળો નક્કી, પીળા પટ્ટા મરાયા

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:00 AM IST

  વડોદરા | શહેર ટ્રાફિક શાખા અને વડોદરા મહાનગર સેવા સદને અલકાપુરી રોડ ઉપર પાર્કિંગનાં સ્થળો નક્કી કર્યા છે. ટ્રાફિક શાખા દ્વારા પાર્કિંગના પીળા પટ્ટા રોડ ઉપર દોરવામાં આવ્યા છે. જે પીળા પટ્ટાની અંદર જ પોતાનું વ્હીકલ પાર્કિંગ કરવાનું રહેશે.

 • સફાઇમાં નિષ્કાળજી દાખવનાર 10 સફાઇ સેવકોને રૂા.100 દંડ

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:00 AM IST

  વહીવટી વોર્ડ 8માં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓ દ્વારા ફરજ સ્થળે હાજર નહિ રહેવાના તથા કામ પ્રત્યે બેદરકારી દાખવવાના પગલે 10 જેટલા સફાઇ સેવકોને 100 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વોર્ડના સિનિયર સેનેટરી ઇન્સ્પેકટરને પણ 500 રૂપિયા દંડ ફટકારાયો ...

 • બીપીસી રોડ પર ગેરકાયદે પાણી જોડાણ કાપી નખાયું

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:00 AM IST

  પાલિકા દ્વારા પાણી ચોરી અટકાવવા હાથ ધરવામાં આવેલ ઝુંબેશ અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સરવે કરીને કનેક્શનો બંધ કરવામાં આવી રહ્યાં છે. ગુરુવારે દક્ષિણ ઝોન ઝોનમાં 5 કનેક્શનો ચેક કરવામાં આવ્યાં હતાં અને પશ્ચિમ ઝોનમાં 1 કનેક્શન બંધ કરવામાં આવ્યું ...

 • મહિલા પોલીસ તંદુરસ્તી માટે દિવસમાં 3 વાર ભોજન લે

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:00 AM IST

  શહેર પોલીસ તંત્રમાં ફરજ બજાવતી 400થી વધુ મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોલીસની થકવી નાંખે તેવી નોકરીમાં ચપળતા, સતર્કતા અને તંદુરસ્તી માટે દિવસમાં 3 વખત ભોજન અને 2 વખત નાસ્તો કરવો જરૂરી છે, તેવું માર્ગદર્શન ગુરુવારે યોજાયેલા મહિલા પોલીસ માટેના ...

 • ઇન્દ્રવદને હાઇવે પર યશપાલ અશ્વિન સાથે મિટિંગ કરી હતી

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:00 AM IST

  એલઆરડી પેપર લીક કૌંભાડમાં પેપર લીક થયું હોવાની માહિતી મળતાં જ ઇન્દ્રવદને અશ્વિન અને યશપાલને વડોદરા હાઇવે પર એક હોટેલ પાસે બોલાવીને આ પ્રકરણમાંથી કઇ રીતે છુંટવું તેની ચર્ચા કરી હોવાનું ઘટસ્ફોટ થયો હતો. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી ...

 • યુનિ. રજિસ્ટ્રારની ભરતી માટે કવાયત

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:00 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના રજિસ્ટ્રારની પોસ્ટ માટે નવા નિયમ પ્રમાણે જાહેરાત આપવામાં આવી હતી. યુજીસીના નિયમ પ્રમાણે હવે રજિસ્ટ્રારની પોસ્ટ પાંચ વર્ષની સમયમર્યાદાવાળી કરી દેવામાં આવી છે. છેલ્લાં 10 વર્ષના સમયથી એમ.એસ.યુનિવર્સિટીના રજિસ્ટ્રારની પોસ્ટ ખાલી છે. ઇન્ચાર્જ રજિસ્ટ્રારથી ...

 • કોઇપણ પ્રકારની 80 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થી પણ મેડિકલમાં પ્રવેશ માટે અયોગ્ય

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:00 AM IST

  ડીબી સ્ટાર રિપોર્ટર | વડોદરા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)ને ભંગ કરીને જે બોર્ડ ઓફ ગવર્નન્સની રચના કરી છે તેમણે એમબીબીએસમાં પ્રવેશ માટે દિવ્યાંગતાની મહત્તમ મર્યાદા નક્કી કરવાનો પ્રયાસ તૈયાર કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત શારીરિક ક્ષમતા સાથે સંકળાયેલી ...

 • સાતમા પગાર પંચનો અમલ પણ હંગામી શિક્ષકોના પગાર વધ્યા નહીં

  DivyaBhaskar News Network | Dec 14,2018, 04:00 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા તાજેતરમાં સરકાર દ્વારા સાતમા પગાર પંચનો અમલ કરવામાં આવ્યો છે પણ એમએસ યુનિવર્સિટીમાં નોકરી કરતાં 350 જેટલા હંગામી શિક્ષકોના પગારમાં કોઇ વધારો થયો નથી. આ મુદ્દે શિક્ષકોમાં ઘેરો અસંતોષ ફેલાયો હતો. આ શિક્ષકોના પગાર વધારો ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી