ચર્ચિત ફોટો / એક બેન્ચ પર ત્રણ પૂર્વ વડાપ્રધાન અને તેમનું એ રહસ્યમય હાસ્ય..

Three former prime ministers and their mysterious laughs on one bench

divyabhaskar.com

Apr 15, 2019, 11:03 AM IST
ઈલેકશન ડેસ્ક: આ ફોટો ઇન્દ્રકુમાર ગુજરાલની સરકારના સમયનો છે. ત્રણ પૂર્વ વડાપ્રધાન- અટલ બિહારી વાજપેયી, પી.વી.નરસિમ્હા રાવ અને ચંદ્રશેખર એક બેન્ચ પર સાથે બેઠા છે. આગળની હરોળમાં સોનિયા ગાંધી. એકાએક કોઈ વાત પર ત્રણે એકસાથે ખડખડાટ હસવા લાગે છે. આ દૃશ્ય પાયોનિયરના ફોટોગ્રાફર સંજીવ રસ્તોગીએ કેપ્ચર કર્યો હતો. સંજીવ કહે છે કે - ફોટો પાડ્યા પછી તેમણે ત્રણે નેતાઓને તેમના હાસ્યનું કારણ પૂછ્યું પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં.
X
Three former prime ministers and their mysterious laughs on one bench
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી