તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલ ટોર્ચને ચમકારે શપથ લેજો કે, ‘ઘર-ઘર મેં ચોકીદાર’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ બેઠકના ઉમેદવાર મિતેષ પટેલના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં યોજાઇ હતી. નરેન્દ્ર મોદીએ જનતાને ‘ઘર-ઘર મેં ચોકીદાર’ના શપથ લેવડાવ્યાં હતાં. મોદીની દેશભરમાં યોજાયેલી સભાઓમાં પહેલીવાર અહીં એવું બન્યું છે કે,જનતાએ મોબાઇલ ફોનની ટોર્ચ પ્રજ્વલીત કરી શપથ લીધાં, જેના પગલે સભામંડપ ટોર્ચની લાઇટથી ઝળહળી ઉઠ્યો હતો.જ્યારે સ્ટેજ પર બેઠેલા મુખ્યમંત્રી અને નેતાઓએ પણ મોબાઇલ ટોર્ચની લાઇટો કરી જનતાના ઉત્સાહને આવકાર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...