તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1973: પેટ્રોલ 80 ટકા મોંઘુ થયું તો વિરોધમાં વાજપેયી બળદ ગાડામાં સંસદ આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફોટો 12 નવેમ્બર 1973નો છે

દેશમાં પેટ્રાેલની કિંમતાે આસમાને છે. મધ્યપૂર્વથી સપ્લાય ઘટી જતાં પેટ્રોલની કિંમતોમાં 80 ટકા સુધીનો વધારો થઇ ગયો હતો. ઇન્દિરા ગાંધીએ દરમિયાનમાં પેટ્રોલ બચાવવાનો સંદેશ આપવા માંડ્યો હતો, તેઓ બગીમાં ફરતાં હતાં. ત્યારે તેની સામે વિરોધ દર્શાવવા માટે ત્યારના જનસંઘના નેતા અટલ બિહારી વાજપેયી બળદગાડામાં બેસી સંસદ પહેાંચ્યા ગયા હતા. એ જ દિવસે મોટા ભાગે ઇન્દિરાનું સમર્થન કરનાર ડાબેરી નેતા એસએમ બેનરજી તેમની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...