તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત બેઠક માટે પોલીસકર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ મતદાન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાન દિવસે ફરજ બજાવતા પોલીસ જવાનોએ બેલેટ પેપરથી મતદાન કર્યું - Divya Bhaskar
મતદાન દિવસે ફરજ બજાવતા પોલીસ જવાનોએ બેલેટ પેપરથી મતદાન કર્યું
  • પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ મતદાન યોજાયું
  • મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ મતદાન કર્યું
સુરતઃ લોકસભાની ચૂંટણી દરમિયાન ફરજ બજાવનારા પોલીસકર્મીઓ આજે મતદાન કરી રહ્યા છે. અઠવાલાઈન્સ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉમટ્યા છે. સુરત શહેરના 2476 પોલીસ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓ, કોન્સ્ટેબલો, જીઆરડી, એસઆરપીઅને હોમગાર્ડ પણ સામેલ છે.