તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Will You Apply To Regularize The Construction ?, High Court Questions Actress Kangana Ranaut On The Issue Of Illegal Construction ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈ કોર્ટનો સવાલ:બાંધકામ નિયમિત કરવા અરજી કરશો?, ગેરકાયદે બાંધકામ મુદ્દે હાઈ કોર્ટનો અભિનેત્રી કંગના રણોતને સવાલ...

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મહાપાલિકાની કઠોર કાર્યવાહીથી કંગનાને આપેલી રાહત 5 ફેબ્રુઆરી સુધી યથાવત

ખાર ખાતેના ઘરમાં ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે મહાપાલિકાને અરજી કરશો કે નહીં એવો સવાલ હાઈ કોર્ટે અભિનેત્રી કંગના રણૌતને પૂછ્યો હતો.તેમ જ જુનિયર કોર્ટે મહાપાલિકાની કઠોર કાર્યવાહીથી કંગનાને આપેલી રાહત 5 ફેબ્રુઆરી સુધી યથાવત રાખી. ખાર ખાતે ઓર્કિડ બ્રીઝ ઈમારતમાં 3 ઘર સહિયારા કરતા કંગનાએ મંજૂર રૂપરેખામાં ફેરફાર કર્યો. તેમ જ ગેરકાયદે બાંધકામ કરવા પ્રકરણે મહાપાલિકાએ 2018માં નોટિસ બજાવી હતી.

નોટિસ બાદ 30 દિવસમાં અરજી કરવી જોઈએ
દરમિયાન ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરવા સમયની કોઈ મર્યાદા છે કે એવો સવાલ કોર્ટે મહાપાલિકાને કર્યો હતો. આ સમયે નોટિસ મળ્યા બાદ 30 દિવસની અંદર અરજી કરવી અપેક્ષિત હોવાનું મહાપાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું. આ પ્રકરણે કંગનાએ ત્રણ વર્ષ મોડું કર્યું છે. પણ કોર્ટ એને આ બાબતે માફી આપી શકે છે એમ પણ મહાપાલિકા તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો