તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:આરોગ્ય કર્મીઓ અને નર્સો માટે આજે વેબિનાર

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાથી સંસ્થા પુણે, મહારાષ્ટ્ર નર્સીસ ફેડરેશન, યુનાઈટેડ નર્સીસ એસોસિએશન મહારાષ્ટ્ર અને જન આરોગ્ય અભિયાન તરફથી મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ સાથે સંબંધિત વિષય પર અને કોવિડના સમયગાળામાં આરોગ્ય કર્મચારીઓ અને નર્સો સંદર્ભે 7 ડિસેમ્બર 2020ના સવારના 11 વાગ્યે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારના અધ્યક્ષ તરીકે વિધાન પરિષદના ઉપસભાપતિ ડો. નીલમ ગોર્હે અને મુખ્ય મહેમાન તરીકે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે ઉપસ્થિત રહેશે. આ વેબિનારમાં કોવિડના સમયગાળામાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ અને નર્સોનો અનુભવ, સમસ્યાઓ અને એના ઉપાયયોજનાઓ પર ચર્ચા થશે. રાજ્યના આરોગ્ય મુખ્ય સચિવ ડો. પ્રદિપ વ્યાસ પણ એમાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો