તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
8-21 ફેબ્રુઆરી વચ્ચે રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યુએસ અને ભારતીય લશ્કરના સૈનિકો વચ્ચે યુદ્ધ અભ્યાસ 20 કવાયતનો સોમવારથી આરંભ થશે. યુએસ લશ્કર પ્રાયોજિત આ કવાયતમાં યુએસના 250 અને ભારતના 250 લશ્કરી સૈનિકો ભાગ લેશે. આ વાર્ષિક તાલીમ કવાયત તાલીમ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન થકી આંતરસંચાલન ક્ષનતાઓને બહેતર રીતે જોડે છે, જેનાથી એકસમાન સંરક્ષણ હેતુઓ થકી ઈન્ડો- પેસિફિક રિજનમાં ભાગીદારી મજબૂત બને છે.
યુદ્ધ અભ્યાસ શીખ અને તાલીમ થકી અમારી ભાગીદારી મજબૂત બનાવતા વ્યાવસાયિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે ઉત્તમ તકો પૂરી પાડે છે. તાલીમ નિષ્ણાત શૈક્ષણિક આદાનપ્રદાન અને વ્યાવસાયિક વિકાસ કાર્યશાળા સાથે શરૂ થાય છે, જે કોર્પ્સ અને તેના નીચેના સ્તરે તાલીમ પર કેન્દ્રિત હોય છે. પારંપરિક, અપારંપરિક અને હાઈબ્રિડ ખતરાનો સામનો, માનવતવાદી સહાય અને આપત્તિ રાહત જેવાં પાસાં પર તે હાથ ધરાય છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.