તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:બાઈકની ચેઈનમાં ફસાઈને તૂટેલો અંગૂઠો ફરીથી જોડ્યો

મુંબઈ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

પાર્લાના 42 વર્ષીય રોહન અજગાવકરનો જમણા હાથનો અંગૂઠો બાઈકની ચેઈન સાફ કરવા દરમિયાન અટકીને તૂટી ગયો હતો. પરેલની ગ્લોબલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ માઈક્રોસર્જન ડો. નીલેશ સતબાઈની આગેવાની હેઠળ ટીમે માઈક્રોવેસ્ક્યુલર સર્જરી દ્વારા અંગૂઠો ફરીથી જોડી દેવામાં સફળતા મેળવી છે.

રોહન ખાનગી બેન્કમાં નોકરી કરે છે અને બાઈકનો શોખીન છે. ડો. નીલેશે જણાવ્યું કે હાથના હાડકાને સ્ટેઈનલેસ સ્ટીલના તારથી જોડવામાં આવ્યું હતું.રોહને જણાવ્યું કે સમયસર પગલાં લેવાથી સદનસીબે તૂટેલો અંગૂઠો ફરીથી જોડાઈ ગયો, પરંતુ બાઈક સાફ કરતી વખતે ચેઈનની સફાઈમાં બહુ સાવચેતી રાખવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો