તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલીમ:ગ્રામીણ વિસ્તારો માટે મહિલા બીટ માર્શલોને તાલીમ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ્રામીણ વિસ્તારોમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોય તો પીડિત મહિલાઓ ફરિયાદ કરવા માટે આગળ આવશે એ વિચારથી મહિલા પોલીસ બીટ માર્શલો નીમવાનો સરકારે નિર્ણય લીધો છે. તેની પહેલ ઔરંગાબાદ જિલ્લાથી કરાષે જેને માટે 37 મહિલા બીટ માર્શલોને તાલીમબદ્ધ કરવાં આવી છે.નવી જવાબદારીઓ હાથ ધરવા માટે પોલીસનાં કામોના વિવિધ પાસાંમાં આ માર્શલોને તાલીમબદ્ધ કરવામાં આવી છે. અમને રાત્રે પેટ્રોલિંગની ફરજ પણ સોંપવામાં આવશે, એમ કન્નડ ગ્રામીણ પોલીસ સ્ટેશનની બીટ માર્શલ શોભા દાંડગેએ જણાવ્યું હતું.

આ બીટ માર્શલોની જવાબદારીઓ વધારવાની યોજના બનાવવામાં આવી રહી છે, એમ એસપી મોક્ષદા પાટીલે જણાવ્યું હતું. હવે અમે આ બીટ માર્શલોને પોલીસ વાહન ચલાવવા પણ શીખવીશું, જેથી વિવિધ ગામોમાં તેઓ ઝડપથી પહોંચી શકે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો