તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નાશિકમાં શ્રમિકોને લઈ જતા ત્રણ ટ્રકને અકસ્માત, 20થી વધુ શ્રમિકો ઘાયલ થયા

મુંબઈ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાશિક જિલ્લાના ચાંદવડ ઘાટ ખાતે સોમવારે સવારે 8.00 વાગ્યે માર્ગ અકસ્માતમાં ત્રણ ટ્રકોમાં જઈ રહેલા 20થી વધુ શ્રમિકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના એક કારને લીધે સર્જાઈ હતી. ચાંદવડ ઘાટમાં કાર અચાનક ધીમી પડી ગઈ હતી, જેને કારણે પાછળથી આવતા ટ્રકના ચાલકોએ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાહનો એકબીજાને અથડાયા હતા.દુર્ઘટના બાદ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સોને પહોંચવામાં આશરે 45 મિનિટ લાગી હતી. ઈજાગ્રસ્તોને નજીકમાં ઉમાના ખાતેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રકોમાં 30થી વધુ શ્રમિકો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો