તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:ખેડૂતો અંગેના મુદ્દે વેપારીઓ ઉદ્યોગ મંત્રીને મળ્યા

મુંબઈ |7 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજરોજ ધ ગ્રેન રાઈસ ઓઇલ સિડ્સ મર્ચન્ટ એસોસિએશન તરફથી મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈને ગોરેગાવ ખાતે વેપારી પ્રતિનિધિઓ મયુર સોની મનેશ દાવડા અને દેવેન્દ્ર વોરાએ મુલાકાત લીધી હતી. ખેડૂતો અંગેનાં ત્રણ વિવાદિત બિલો વિશે તલસ્પર્શી જાણકારી આપી હતી. સહકાર મંત્રી બાળાસાહેબ પાટીલની સાથે એક મિટિંગનું આયોજન કરીને વ્યવહારુ માર્ગ કાઢવા આશા બંધાઈ છે.ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવહાણને પણ ગ્રોમાના પ્રમુખ શરદ મારુ અને સેક્રેટરી ભીમજીભાઈ ભાનુશાલીએ રજૂઆત કરી હતી. આ બાબતે ગ્રોમા સાથે સતત સંપર્કમાં છે. નવી મુંબઈમાં 28 વરસથી વેપાર કરતા વેપારીઓની પૂરી વ્યવસ્થા જ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. આ બાબતે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ પૂરી જાણકારી આપવા વેપારી પ્રતિનિધિઓએ ભારપૂર્વક કહ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો