તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન ઘટશે:ડિસેમ્બર માસના અંતે મુંબઈમાં તાપમાન ઘટશે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આ વર્ષે નવેમ્બરના શરૂઆતના થોડા દિવસ છોડી દઈએ તો આ મહિનો ઠંડી વિના જ પસાર થઈ ગયો. આવી જ પરિસ્થિતિ હજી થોડા દિવસ રહેવાની શક્યતા છે. ડિસેમ્બરના અંતમાં તાપમાન થોડુ ઓછું થવાથી મુંબઈગરાઓ ઠંડીનો અનુભવ માણી શકશે.આ વર્ષે વરસાદે મુંબઈ સહિત રાજ્યમાં મોટા પ્રમાણમાં મહેર વરસાવી. ચોમાસુ પૂરું થાય કે ઓકટોબર હિટની ગરમી થાય એવું વાતાવરણ નિર્માણ થયું.

જો કે ઓકટોબર પૂરો થયો છતાં ગરમીનો ઝાઝો અનુભવ થયો નહીં. ઉલટાનું નવેમ્બર મહિનામાં તાપમાનમાં વધઘટ થઈ. ડિસેમ્બરની શરૂઆતમાં ગુરુતમ તાપમાનમાં ઘટાડો થશે એવો અંદાજ હતો. જો કે હજી પણ ગુરુતમ તાપમાન વધેલું જ છે અને 34 ડિગ્રીની આસપાસ છે.આ પહેલાં નવેમ્બરની શરૂઆતમાં એટલે કે દિવાળી પહેલાં મુંબઈનું તાપમાન 19 ડિગ્રી જેટલું નીચે આવ્યું ત્યારે ઠંડીનો અનુભવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો