તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:હિંદમાતા પુલની નીચેની જગ્યા બંધ કરાશે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

હિંદમાતા પુલની નીચેની જગ્યા ટૂંક સમયમાં મહાપાલિકાના માધ્યમથી બંધ કરવામાં આવશે. હિદમાતા પુલની નીચે રહેતા લોકોને લીધે પરિસરમાં ગંદકી ફેલાય છે અને સ્થાનિક નાગરિકોના આરોગ્ય માટે જોખમ ઊભું થાય છે એવી ફરિયાદો મહાપાલિકાના એફ ઉત્તર વોર્ડને મળી રહી હતી. આખરે નાગરિકોની ફરિયાદોની નોંધ લેતા હિંદમાતા પુલની નીચેની જગ્યા બંધ કરવાનો નિર્ણય મહાપાલિકાના ઉદ્યાન વિભાગે લીધો છે. પરેલ પરિસરમાં ટાટા હોસ્પિટલ સહિત અન્ય મોટી હોસ્પિટલોમાં સમગ્ર દેશમાંથી ગરીબ લોકો સારવાર માટે દાખલ થાય છે. દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી ઘણી વખત દર્દીઓ અને તેમના સગાસંબંધીઓની રહેવાની વ્યવસ્થા થતી ન હોવાથી તેમણે રહેવા માટે આશરાનું ઠેકાણું શોધવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો