તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:માતા સાથે આડા સંબધ રાખનારની પુત્રએ હત્યા કરી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ધારાવીમાં માતા સાથે અનૈતિક સંબંધ રાખનારનું યુવાને ઓપરેશન બ્લેથી ગળું ચીરી નાખ્યું હતું. પોલીસે પાંચ કલાકમાં આરોપી દીપક ઉર્ફે સાઈ ખરટમોલની ધરપકડ કરી છે. 27 ડિસેમ્બરે બપોરે 3.30 વાગ્યે શિવશક્તિનગર, લક્ષ્મી સ્ટોર્સની સામે, સંત કૈકેયી માર્ગ, ધારાવીમાં સચિન કુંચીકુર્વેની લાશ મળી આવી હતી. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસની એક વિશેષ ટીમ સક્રિય બની હતી.

દરમિયાન સચિનના દીપકની માતા સુનિતા સાથે અનૈતિક સંબંધ હોવાની અને દીપક ગાયબ થઈ ગયો હોવાની જાણ થતાં શંકાની સોઈ દીપક તરફ તકાઈ હતી. આથી પોલીસ ટીમે દીપકને થાણે જિલ્લાના દીવાથી ઝડપી લીધો હતો. તેની ઊલટતપાસ લેતાં તેણે ગુનો કબૂલ કર્યો હતો. આથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ અત્યારે આખા મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો