તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઉસિંગની નવી લહેર:નવો ભાડૂતહક ધારા હાઉસિંગની નવી લહેર લાવશે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કિફાયતી રેન્ટલ હાઉસિંગ નીતિ પછી કિફાયતી હાઉસિંગનો પુરવઠો વધારવા માટે મોજૂદ ભાડાં નિયંત્રણ કાયદામાંની ગૂંચ અને નિયંત્રણો દૂર કરીને નવો મોડેલ ભાડૂતીહક ધારા અમલ કરીને જૂનો ભાડૂતીહક ધારામાં સુધારણા કરીને કિફાયતી રેન્ટલ હાઉસિંગની વૃદ્ધિને ગતિ આપવાનો પ્રયાસ શરૂ કરાયો છે, એમ હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ બુધવારે મુંબઈમાં એપીઆરઈએ સાથે સહયોગમાં નરેડકો દ્વારા આયોજિત ત્રણ દિવસીય વર્ચ્યુઅલ રિયલ એસ્ટેટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટર્સ સમિટ- 2020માં બોલતાં જણાવ્યું હતું.રાજ્યોમાં નવો ભાડૂતીહક ધારા અમલ કરાતાં જૂના ધારાની ભીંસમાં સપડાયેલાં એક કરોડ ખાલી ઘરો છૂટાં થશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણોને પ્રોત્સાહન મળશે.

અન્ય સમાચારો પણ છે...