તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વસઈ બીચ પર પાર્ટી કરતા યુવાનોની કાર પાણીમાં વહી ગઈ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વસઈમાં બીચ પર કાર પાર્ક કરીને પાર્ટી કરવાનું યુવાનોને ભારે પડ્યું હતું. ભરતીમાં આ કાર વહી ગઈ હતી, જે પછી ભુઈગાવ બીચ ખાતે બુધવારે વહેલી સવારે સમુદ્રમાં તરતી મળી આવી હતી. ભરતી ટાણે કળંબ બીચ પરથી આ કાર વહીને અહીં આવી હોવાનો અંદાજ છે. વસઈગાવના બે પોલીસે બીચથી આશરે 500 મીટર દૂર સમુદ્રમાં મારુતિ સ્વિફ્ટ કારને તરતી જોઈ હતી. કારમાં જોકે કોઈ નહોતું.

પોલીસે જણાવ્યું હતું કે અમુક યુવાનો કળંબ બીચ પર પાર્ટી કરતા જોવા મળ્યા હતા. તેમની જ આ કાર હોવી જોઈએ. ભરતી ઓસરી ગયા પછી સ્થાનિક માછીમારોની મદદથી આ કાર બહાર કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો