તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પ્રેમિકાને પેટ્રોલ છાંટીને બાળવા જતાં પ્રેમીનું દાઝવાથી મોત થયું

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જોગેશ્વરીમાં પ્રેમભંગ થવાથી 24 વર્ષીય યુવાને પેટ્રોલ છાંટીને પ્રેમિકાને જીવતી બાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રેમિકાએ બળતી હાલતમાં પ્રેમીને પકડી લેતાં તેનું દાઝીનું થયું હતું, જ્યારે પ્રેમિકાની હાલત ગંભીર છે.પીડિતા નોકરી કરતી હતી. તે જોગેશ્વરી પૂર્વના ગાંધીનગર ખાતે ચાલીમાં કાકાના ઘરે રહેતી હતી, જ્યારે તેનો પ્રેમી વિજય અશોક ખાંબે (30) સાથે અઢી વર્ષ પૂર્વે પ્રેમસંબંધ બંધાયા હતા. વિજય તેની સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ પીડિતાના કુટુંબીઓનો વિરોધ હતો.વિજય સતત લગ્ન માટે દબાણ કરતો હતો, જ્યારે પીડિતા કુટુંબીઓનો વિરોધ હોવાથી ઈનકાર કરતી હતી.

આ પછી વિજય તેને ત્રાસ આપવા લાગ્યો હતો. પીડિતાએ કંટાળીને થોડા દિવસ પૂર્વે જ ફિનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે પણ તે બચી ગઈ હતી.ગઈકાલે પીડિતા ઘરમાં એકલી જ છે એવી માહિતી વિજયને મળી હતી. આથી તે પેટ્રોલ અને લાઈટર લઈને તેના ઘરે પહોંચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો