તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વરકૌમુદી:કૌમુદી મુનશીના જન્મદિને યોજાશે ‘સ્વરકૌમુદી’

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં નિધન પામેલા, ઉપશાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતના વરિષ્ઠ અને ખૂબ લોકાદર પામેલ ગાયિકા કૌમુદી મુનશીના જન્મદિન નિમિત્તે, ભારતીય વિદ્યા ભવન કલાકેન્દ્ર પ્રસ્તુત કાર્યક્રમ સ્વરકૌમુદી આ બુધવાર 3 ફેબ્રુઆરી ના રાત્રે 9 વાગ્યે ભવન કલા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર રજૂ થશે. જે ગીતો કૌમુદીબેને સર્વપ્રથમ ગાયાં હતાં તે ગીતો આ કાર્યક્રમમાં આજનાં ટોચનાં ગાયકો દ્વારા રજૂ થશે.

નિરંજન મહેતા અને ઉદય મઝુમદારની પરિકલ્પના તથા સંયોજન ધરાવતા આ કાર્યક્રમનાં કલાકારો છે: ધનાશ્રી પંડિત રાય, રેખા ત્રિવેદી, ઉદય મઝુમદાર, ઉપજ્ઞા પંડ્યા, જાહ્નવી શ્રીમાંકર, સુરૂચિ મોહતા, નેહા ચિમળગી, નૂપૂર જોશી, સંગીતા મુળે, એમ એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો