તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ED કાર્યાલયની બહાર શિવસેનાએ ભાજપનું બેનર લગાવ્યું

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા શિવસેનાના સાંસદ સંજય રાઉતને ઈડીની નોટિસ આપ્યા પછી મુંબઈમાં રાજકારણ ગરમાયું છે. બંને પક્ષે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે શિવસેનાના કાર્યકરોએ સોમવારે તળ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટ ખાતે ઈડીના કાર્યાલયને ભાજપનું પ્રદેશ કાર્યાલય ઘોષિત કરતું બેનર લગાવ્યું હતું. મજાની વાત એ છે કે પોલીસ આ બેનર હટાવવા માટે ગયા ત્યારે શિવસેનાના કાર્યકરોએ તેમને રોક્યા હતા. કાયદેસર રીતે પોલીસ આ બેનર હટાવી નહીં શકે. તમે મહાપાલિકાને ફરિયાદ કરો, જે પછી બેનર હટાવવાનું કામ કરશે એમ શિવસૈનિકોએ પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો