તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:થાણેમાં નિયમોનું ઉલ્લંઘન કરતી આઠ દુકાનો સીલ

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહામારી વચ્ચે સાવચેતીનાં પગલાં નહીં લેવા માટે અને કોવિડ-19ના લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા માયે થાણે શહેરમાં આઠ દુકાનોને થાણે મહાપાલિકાએ સીલ મારી દીધું છે.ખાસ કરીને રાત્રે મંજૂર કલાકો કરતાં પણ વધુ સમય સુધી આ દુકાનો ચાલુ રાખવામાં આવતી હતી અને દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરાતું નહોતું. આ બધી દુકાનો થાણે નૌપાડા વિસ્તારની હદમાં આવેલી છે. નિયમભંગ માટે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે, એમ થાણે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર (અતિક્રમણ) અશોક બુરપુલ્લેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...