તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નકલી પરવાના પર સેનિટાઈઝર વેચનારા પકડાયા

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડોંબિવલી પૂર્વમાં સરસ્વતી કોલોનીના શુગર સેન્ટર અને ડો. રાજેન્દ્રપ્રસાદ રોડ ખાતે આર આર એસ્ટેટ એજન્સીમાં એફડીએ દ્વારા દરોડા પાડીને રૂ. 6.5 લાખના બોગસ ઉત્પાદન લાઈસન્સ નંબર પર વેચાતા હેન્ડ સેનિટાઈઝરનો જથ્થો જપ્ત કરાયો છે.આરોપીઓએ સુરતની જે પી પેઈન્ટ એન્ડ કેમિકલ્સ પાસેથી જથ્થો પ્રાપ્ત કર્યો હોવાનું જણાયું હતું, જેને ગુજરાત એફડીએએ લાઈસન્સ આપ્યું નહોતું. આથી ગુજરાત એફડીએને જાણ કરાતાં સુરતમાંથી વધુ રૂ. 13 લાખનો જથ્થો જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો