તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાલક્ષ્મીમાં બસને આગ:40 કોસ્ટલ રોડના શ્રમિકોનો બચાવ

મુંબઈ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહાલક્ષ્મીમાં કોસ્ટલ રોજ પ્રોજેક્ટના 40 શ્રમિકોને લઈ જતી બસને અચાનક આગ પકડી લીધી હતી. જોકે ડ્રાઈવરની સતર્કતાને લીધે સર્વ શ્રમિકોને સમયસર નીચે ઉતારી દેવાતાં મોટી દુર્ઘટના ટળી હતી.કોસ્ટલ રોડ પ્રોજેક્ટના શ્રમિકોનું દિવસભરનું કામકાજ પૂરું થયા પછી બુધવારે રાત્રે હાજી અલીથી તેઓ પોતપોતાનાં ઘરે જવા માટે બસમાં બેઠા હતા.

બસ મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પુલ નજીક આવતાં જ એન્જિનમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવરે તુરંત બસ રસ્તાની બાજુમાં લઈને ઊભી રાખી હતી. મોટી દુર્ઘટના આશંકા જોતાં તેણે તુરંત સર્વ શ્રમિકોને બસ ખાલી કરવા માટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો