તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરવાનગી:મહારાષ્ટ્રમાં સોમવારથી ધાર્મિક સ્થળો ખૂલી જશે, 18 માર્ચથી મંદિરો બંધ કરવામાં આવ્યા હતા

મુંબઇ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં 8 મહિના પછી દરેક ધાર્મિક સ્થળ 16 નવેમ્બરથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, એટલે કે સોમવારથી દરેક ધાર્મિક સ્થળ ખૂલી જશે. રાજ્ય સરકારે આ આદેશ જાહેર કરી દીધો છે. મંદિરમાં શ્રદ્ધાળુઓએ કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.

ભાજપે મંદિરો ખોલવા ધરણાં કર્યા હતા
કોરોના મહામારીને કારણે 18 માર્ચથી મંદિરો બંધ રાખવામાં આવ્યાં હતાં. અંદાજે એક મહિના પહેલાં મહારાષ્ટ્રમાં બંધ મંદિરો ખોલવા માટે આખા રાજ્યમાં ભાજપે ધરણાં-પ્રદર્શન કર્યાં હતાં. એક મહિના પહેલાં મહારાષ્ટ્રમાં બંધ મંદિરો ખોલવા માટે સમગ્ર રાજ્યમાં ભાજપે ધરણાં અને પ્રદર્શન કર્યાં હતાં. મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર, શિરડીમાં સાંઈ બાબા મંદિર અને પુણેમાં તાંબડી જોગેશ્વરી મંદિરની બહાર ભાજપના કાર્યકર્તાઓએ ધરણાં કર્યાં હતાં. સિદ્ધિવિનાયક મંદિરમાં ઘૂસવાનો પ્રયત્ન કરતાં એક ડઝન ભાજપના કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો